26/05/2026
👶 શું તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો?
માતૃત્વની સફર એક સુંદર અનુભવ છે — અને તેની શરૂઆત યોગ્ય તૈયારીથી થાય છે. 💖
પ્રેગ્નન્સી પહેલા શરીરને સ્વસ્થ રાખવું, યોગ્ય આહાર લેવો, ફોલિક એસિડ શરૂ કરવું અને સકારાત્મક જીવનશૈલી અપનાવવી ખૂબ જરૂરી છે.
યોગ્ય માર્ગદર્શન અને નિષ્ણાત ડોક્ટરની સલાહથી તમે એક સ્વસ્થ અને ખુશહાલ પ્રેગ્નન્સી તરફ આગળ વધી શકો છો. 🌸
✔️ ફોલિક એસિડ સમયસર શરૂ કરો
✔️ ઓવ્યુલેશન સમય દરમિયાન ખાસ ધ્યાન રાખો
✔️ લીલા શાકભાજી અને પૌષ્ટિક આહાર લો
✔️ યોગ, પ્રાણાયામ અને નિયમિત કસરત કરો
✔️ ધુમ્રપાન, આલ્કોહોલ અને કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહો
✔️ યોગ્ય વજન જાળવો
📍 Jigisha Speciality Hospital
301, Shivalik Square, Near CNG Pump,
132 Feet Ring Road, New Vadaj, Ahmedabad – 13
📞 Appointment: 94086 54800
તમારી ખુશીઓભરી પેરેન્ટહુડ જર્ની માટે આજે જ સંપર્ક કરો. 🤍👨👩👦