27/08/2026
PCOS છે એટલે IVF જ કરાવવું પડશે?
બિલકુલ નહીં!
PCOSમાં મુખ્ય સમસ્યાઓમાંથી એક Ovulation નિયમિત ન થવી છે, જેના કારણે Pregnancyમાં મુશ્કેલી થઈ શકે છે. પરંતુ યોગ્ય Evaluation અને Treatmentથી ઘણી મહિલાઓ IVF વગર પણ Conceive કરી શકે છે.
તો PCOSમાં Treatment કેવી રીતે નક્કી થાય છે?
🔹 Lifestyle & Weight Management: Balanced Diet, Physical Activity અને યોગ્ય Lifestyle કેટલાક કેસમાં Ovulation અને Metabolic Health સુધારવામાં મદદ કરી શકે છે.
🔹 Ovulation Induction: જો Ovulation નિયમિત ન થતું હોય, તો Doctorની સલાહ મુજબ Medicines દ્વારા Ovulation કરાવવાનો પ્રયાસ કરી શકાય છે.
🔹 IUI: કેટલીક પરિસ્થિતિમાં Ovulation Treatment સાથે IUI પણ એક વિકલ્પ બની શકે છે.
🔹 IVF: જ્યારે અન્ય યોગ્ય સારવારથી Pregnancy ન થાય, અન્ય Fertility Factors હોય અથવા Doctorને IVF યોગ્ય વિકલ્પ લાગે ત્યારે IVF પર વિચારવામાં આવે છે.
એટલે PCOS = IVF એવું Equation નથી.
તમારી Age, Ovulation, S***m Parameters, Fallopian Tubes અને અન્ય Fertility Factorsનું Evaluation કર્યા પછી યોગ્ય Treatment નક્કી થાય છે.
PCOS છે એટલે Motherhoodનું સપનું અધૂરું રહેશે એવું માનવાની જરૂર નથી. ❤️
📞 પૂજન IVF સાથે મેળવો Free Consultation
1 થી 31 ઓગસ્ટ સુધી
(માત્ર Azoos***mia અને PCOS માટે)
📍 Naroda & Gota
📞 97 2727 1115 | 98 25 06 32 91