Dr. Jayendrasinh Jadeja

Dr. Jayendrasinh Jadeja This is the official Page of Dr. Jayendrasinh Jadeja. He is the author of the famous book 'Chinagari' published on 3. 9. 2007

He is the main, earliest, and original concept developer of Unique identity numbers adhaar cards in India and demonetization.

મહેંદી સ્પર્ધા..  કન્યા છાત્રાલયમાં... જય માતાજી.અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગર દ્વારા બા શ્રી નયનાબા એમ.જાડે...
02/08/2026

મહેંદી સ્પર્ધા.. કન્યા છાત્રાલયમાં...

જય માતાજી.
અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગર દ્વારા બા શ્રી નયનાબા એમ.જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય ના દીકરીબા માટે ખાસ મહેંદી સ્પર્ધા રાખવામાં આવી હતી. પ્રદેશ મંત્રી બા શ્રી રીટાબા ઝાલા અને પ્રમુખ બા શ્રી ગીતાબા ઝાલા ની આગેવાની માં કાર્યકારી પ્રમુખ બહેન શ્રી ગીતાબા રાણા ઉધલ તથા ઉપપ્રમુખ બહેન શ્રી નયનાબા જાડેજા તથા સર્વે કમિટી ના બહેનો ના સાથ સહકાર થી પ્રિન્સીપાલ બહેન શ્રી કલ્પનાબા ની જહેમત થી તથા ટીચર બહેન શ્રી જલ્પાબા ચુડાસમા ના સાથ થી 41 દીકરી બા એ મેંહદી સ્પર્ધા માં ભાગ લીધો હતો.સતત અભ્યાસ થી થાકેલા દીકરીબા ને પોતાની કલા ખીલવવા નો આ સ્પર્ધા દ્વારા મોકો મળ્યો.ગૃહ માતા બા શ્રી કનકબા ના સાનિધ્ય માં બહુ સારું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ મુખ્ય મહેમાન તરીકે બા શ્રી નંદાબા બાસાહેબ તથા દેવયાનીબા પ્રહલાદસિંહ પરમાર તથા અર્ચનાબા મિતરાજસિંહ પરમાર પધાર્યા હતા.બા શ્રી નંદાબા બાસાહેબે 45 દીકરીબા ને એક દીકરીબા 251 ₹ નું કવર તેવા બધા દીકરી બા ને કવર આપી ખુશ કર્યા .કમિટી ના બહેનો એ પોતાના તરફ થી ગિફ્ટ આપી દીકરીબા ને પ્રોત્સાહિત કર્યા. જજ તરીકે બહેન શ્રી ભાવિનીબા ઝાલા હતા તથા દેવયાનીબા પરમાર અને નયનાબા જાડેજા તેમની સાથે રહ્યા હતા.
સુરેન્દ્રનગર મહિલા સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સફળ રહ્યો. કાર્યક્રમ ના આયોજન થી લઈ પૂરો થયો તેમાં જેમનો સાથ સહકાર રહ્યો તે દરેક ની ખૂબ ખૂબ ધન્યવાદ .જે દીકરીબા ના નં આવ્યા તેમને ખૂબ ખૂબ અભિનંદન.

આપણા સનિષ્ઠ કાર્યકર્તા શ્રી જયદેવસિંહ ગોહિલ ના નવીન સાહસ "શ્રી ગણેશ Restaurant" ની મુલાકાત લઈ ને શુભેચ્છા આપી. માતાજી ની...
01/08/2026

આપણા સનિષ્ઠ કાર્યકર્તા શ્રી જયદેવસિંહ ગોહિલ ના નવીન સાહસ "શ્રી ગણેશ Restaurant" ની મુલાકાત લઈ ને શુભેચ્છા આપી. માતાજી ની ક્રૂપા હમેશા આપ સૌ ઉપર રહો. સરનામું: western સામે, ગોતા વિસ્તાર, ગોતા- જગતપૂર રોડ, Ahmedabad.

30/07/2026

સામાન્ય હાર્ટ એટેકની અસર થઈ હતી. ઈશ્વરની કૃપા, ડોક્ટરોની યોગ્ય સારવાર તથા આપ સૌની પ્રાર્થનાઓના પરિણામે હાલમાં સાહેબની તબિયત સંપૂર્ણપણે સારી અને સ્થિર છે.

ડોક્ટરશ્રીની સલાહ મુજબ સાહેબને હાલમાં સંપૂર્ણ આરામની આવશ્યકતા હોવાથી આપ સૌને નમ્ર વિનંતી છે કે હાલ હોસ્પિટલ ખાતે મુલાકાત લેવા આવવાનો આગ્રહ રાખશો નહીં.

આપ સૌનો પ્રેમ અને લાગણી યથાવત્ જળવાઈ રહે તેવી અપેક્ષા સાથે ફરી એકવાર આભાર.
🙏

📌 નમ્ર વિનંતી :_
મારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું થઈ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મારા નિવાસસ્થાને મુલાકાત અંગે યોગ્ય સમયે જાણ કરવામાં આવશે.

આપનો સ્નેહી
કિર્તીસિંહ વાઘેલા
અધ્યક્ષ શ્રી:- બનાસકાંઠા જીલ્લા ભાજપ

આ નવું! માત્ર alerts ને આધારે રજા! આવું ચાલ્યું તો કદાચ એવો દિવસ આવે કે  અંબાલાલ કે જ્યોતિષીઑ જાહેર રજાઓ નકકી કરે!
30/07/2026

આ નવું! માત્ર alerts ને આધારે રજા!

આવું ચાલ્યું તો કદાચ એવો દિવસ આવે કે અંબાલાલ કે જ્યોતિષીઑ જાહેર રજાઓ નકકી કરે!

માન. પૂર્વ   મંત્રીશ્રી કીર્તિસિંહ Vaghela ની તબિયત હવે સારી છે.        અખબારી યાદી સામાન્ય હાર્ટ એટેકની અસર થઈ હતી. ઈશ્...
30/07/2026

માન. પૂર્વ મંત્રીશ્રી કીર્તિસિંહ Vaghela ની તબિયત હવે સારી છે.
અખબારી યાદી

સામાન્ય હાર્ટ એટેકની અસર થઈ હતી. ઈશ્વરની કૃપા, ડોક્ટરોની યોગ્ય સારવાર તથા આપ સૌની પ્રાર્થનાઓના પરિણામે હાલમાં સાહેબની તબિયત સંપૂર્ણપણે સારી અને સ્થિર છે.

ડોક્ટરશ્રીની સલાહ મુજબ સાહેબને હાલમાં સંપૂર્ણ આરામની આવશ્યકતા હોવાથી આપ સૌને નમ્ર વિનંતી છે કે હાલ હોસ્પિટલ ખાતે મુલાકાત લેવા આવવાનો આગ્રહ રાખશો નહીં.

આપ સૌનો પ્રેમ અને લાગણી યથાવત્ જળવાઈ રહે તેવી અપેક્ષા સાથે ફરી એકવાર આભાર.
🙏

📌 નમ્ર વિનંતી :_
મારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું થઈ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મારા નિવાસસ્થાને મુલાકાત અંગે યોગ્ય સમયે જાણ કરવામાં આવશે.

આપનો સ્નેહી
કિર્તીસિંહ વાઘેલા
અધ્યક્ષ શ્રી:- બનાસકાંઠા જીલ્લા ભાજપ

ભૂચરમોરી મીટીંગ*જય માતાજી*35 મા ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ ના આયોજન અને પુર્વ તૈયારી માટે ખાસ મીટીંગ રાખેલ છે.જેમ...
30/07/2026

ભૂચરમોરી મીટીંગ

*જય માતાજી*
35 મા ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ ના આયોજન અને પુર્વ તૈયારી માટે ખાસ મીટીંગ રાખેલ છે.
જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા,રાજકોટ, મોરબી અને (ધ્રોલ સ્થાનિક) ના યુવા સંઘ ના કાર્યકર્તાઓ,હોદેદારો રાજપૂત સમાજ ના આગેવાનો ખાસ હાજરી આપે તેવી વિનંતી.
આપના અમુલ્ય સૂચનો આવકાર્ય છે.
આ મિટિંગમાં ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ, માન.પી.ટી.જાડેજા સાહેબ, માન. હનુમંતસિંહજી જાડેજા સાહેબ, માન. દીપકસિંહજી ઝાલા સાહેબ, માન રુદ્રદત સિંહજી વાઘેલા સાહેબ હાજર રહી માર્ગદર્શન કરશે.
*સ્થળઃ ભૂચર મોરી શહીદ સ્મારક*
*તારીખ- 1/8/202 શનિવાર*
*સમય - બપોરે - 3-00 કલાકે*
લી. શ્રી નિરૂભા ઝાલા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને કાર્યક્રમ convenorશ્રી

30/07/2026

Real Emotional moments!

ઉપયોગી માહિતી
30/07/2026

ઉપયોગી માહિતી

Jhandewalan, Delhi ખાતે સ્થિત  બેલા સતી મંદિર ના દર્શને. તા. 23 જુલાઈ, ૨૦૨૬. ડો. જયેન્દ્રસિંહ જાડેજા, કરતારસિંહ ચૌહાન વિ...
30/07/2026

Jhandewalan, Delhi ખાતે સ્થિત બેલા સતી મંદિર ના દર્શને. તા. 23 જુલાઈ, ૨૦૨૬.
ડો. જયેન્દ્રસિંહ જાડેજા, કરતારસિંહ ચૌહાન વિગેરે.
,

ખુબ્ ખુબ્ ધન્યવાદ માન. શ્રી પ્રવિણસિંહજી  VAGHELA, ઉદ્યોગ પતિ શ્રી, રાજકોટ, સમાજ વતી..
30/07/2026

ખુબ્ ખુબ્ ધન્યવાદ માન. શ્રી પ્રવિણસિંહજી VAGHELA, ઉદ્યોગ પતિ શ્રી, રાજકોટ, સમાજ વતી..

Address

Ahmedabad
380006

Alerts

Be the first to know and let us send you an email when Dr. Jayendrasinh Jadeja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Jayendrasinh Jadeja:

Shortcuts

Share