Anant Ayurved & Panchkarm

Anant Ayurved & Panchkarm Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anant Ayurved & Panchkarm, Doctor, Ahmedabad.

Online consultation...
04/09/2024

Online consultation...

ચાતુર્માસ દિનચર્યા
17/07/2024

ચાતુર્માસ દિનચર્યા

સાંધા ના રોગો નો આયુર્વેદિક ઈલાજ.અનંત આયુર્વેદ પંચકર્મ ક્લીનીક.નવા વાડજ, અમદાવાદ.
07/03/2024

સાંધા ના રોગો નો આયુર્વેદિક ઈલાજ.
અનંત આયુર્વેદ પંચકર્મ ક્લીનીક.
નવા વાડજ, અમદાવાદ.

ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ.
19/02/2024

ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ.

*કોરોના જેવી મહામારી સામે રક્ષણ માટે શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અનંત આયુર્વેદ પંચકર્મ ક્લિનિક દ્વારા બનાવે...
12/12/2023

*કોરોના જેવી મહામારી સામે રક્ષણ માટે શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અનંત આયુર્વેદ પંચકર્મ ક્લિનિક દ્વારા બનાવેલ અનંત પ્રાશ*...

આયુર્વેદ નો મૂળ સિદ્ધાંત વ્યક્તિ ના સ્વાસ્થ્યની રક્ષા કરવાનો છે, એટલે કે વ્યક્તિની દિનચર્યા જ એટલી વ્યવસ્થિત હોય કે એને ડોક્ટર કે વૈધ સુધી જવુ જ ના પડે.

આ સિદ્ધાંત ને ફળીભૂત કરવા માટે "અનંત આયુર્વેદ - પંચકર્મ" કલીનીક દ્વારા બનાવેલ “અનંતપ્રાશ” નું નિત્ય સેવન કરો.

નીરોગી રહો, સ્વાસ્થ્ય રહો...

*ગાયના ઘી અને ઓર્ગેનિક આંબળા તથા અન્ય ૪૦ પ્રકારની દિવ્ય આયુર્વેદિક ઔષધીયુક્ત “અનંતપ્રાશ”*

*અનંતપ્રાશ ના ફાયદા :*

કોઈ પણ ઉમર ની વ્યક્તિ અનંતપ્રાશ નું સેવન કરી શકે.
શરીર માં રોગ-પ્રતિકારક શક્તિ વધારે.
શરીર ને ઉર્જા આપે.
શરદી, ખાંસી, શ્વાસ ની તકલીફ માં રાહત આપે.
ભૂખ વધારે
નાના બાળકોમાં શક્તિ નો સંચાર કરે.

*વધુ માહિતી માટે સંપર્ક કરો.*

*ડો. અર્ચના બી. પંચાલ*
*B.A.M.S., CRAV (Delhi)*
*અનંત આયુર્વેદ પંચકર્મ ક્લિનિક*
*૩, શ્રી રત્ન કોમ્પલેક્ષ,*
*ખત કોલોની પાસે,*
*અખબાર નગર સર્કલ, નવા વાડજ,*
*અમદાવાદ.*
*મો. +૯૧ ૯૬૩૮૦ ૮૯૪૮૪*

07/03/2023
 # Anant Ayurved & Panchkarm
07/03/2023

# Anant Ayurved & Panchkarm

Anant Ayurved Panchkarm Clinic, Ahmedabad
28/02/2023

Anant Ayurved Panchkarm Clinic, Ahmedabad

27/02/2023
Anant Ayurved & Panchkarm , Ahmedabad
24/02/2023

Anant Ayurved & Panchkarm , Ahmedabad

Address

Ahmedabad
380001

Website

Alerts

Be the first to know and let us send you an email when Anant Ayurved & Panchkarm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category