23/06/2026
ગાંધીધામવાસીઓ, હવે ઘૂંટણ અને ખભાની સારવાર માટે અમદાવાદ સુધી દોડવું નહીં પડે!
"ગુજરાતના જાણીતા 𝗔𝗿𝘁𝗵𝗿𝗼𝘀𝗰𝗼𝗽𝘆 અને 𝗦𝗽𝗼𝗿𝘁𝘀 𝗶𝗻𝗷𝘂𝗿𝘆- 𝗹𝗶𝗴𝗮𝗺𝗲𝗻𝘁 𝘀𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘀𝘁 𝗗𝗿. 𝗛𝗮𝗿𝘀𝗵 𝗥𝗮𝘃𝗮𝗹 --
🔷જેઓ અનેક Government અને Private Sports Academies સાથે જોડાઈને ઘણા સ્ટેટ તથા નેશનલ ખેલાડીઓ અને દર્દીઓ ની મોટી સંખ્યામાં દૂરબીનથી સફળ સારવાર કરી છે,
🔷ઉપરાંત, ઘણી Physiotherapy Colleges માં Sports Medicine વિષય પર lectures અને activities માં યોગદાન આપ્યું છે,
📍એ હવે ગાંધીધામમાં મળશે.
જો તમને રમત દરમિયાન
✅ઘૂંટણ વળી જવું
✅ACL Ligament માં ઇજા થવી
✅Meniscus ફાટી જવાથી ચાલવામાં કે સીડી ચઢવા-ઉતરવામાં તકલીફ પડતી હોય
બેડમિન્ટન, ટેનિસ જેવી રમત દરમિયાન
✅ખભાના સ્નાયુ એટલે કે Rotator Cuff માં ઇજા થવાથી ખભામાં દુઃખાવો રહેતો હોય અને હાથ ઉપર કરવામાં તકલીફ પડતી હોય
તો આવી સમસ્યાઓને અવગણવી યોગ્ય નથી.
હવે ગાંધીધામમાં મળો અમદાવાદના જાણીતા 𝗔𝗿𝘁𝗵𝗿𝗼𝘀𝗰𝗼𝗽𝘆 𝗮𝗻𝗱 𝗞𝗻𝗲𝗲-𝗦𝗵𝗼𝘂𝗹𝗱𝗲𝗿 𝗟𝗶𝗴𝗮𝗺𝗲𝗻𝘁 𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘀𝘁 ડૉ. હર્ષ રાવલને.
14+ વર્ષના અનુભ