27/07/2026
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ રજૂ કરે છે હેલ્થ ચેકઅપ કેમ્પ.
બીએપીએસ હેલ્થ ચેકઅપ પેકેજીસ પર ૨૦% વિશેષ રાહત.
ઉપરાંત વિશેષ ફુલ બોડી હેલ્થ ચેકઅપ પેકેજ માત્ર રૂ.૨૦૦૦/-
( ફુલ બોડી હેલ્થ ચેકઅપ પેકેજ સાથે , ઇકો , ટીએમ.ટી , સોનોગ્રાફી , મેમોગ્રાફી પર મેળવો ૫૦% વિશેષ રાહત )
કેમ્પ તારીખ:૧ ઓગષ્ટ થી ૧૪ ઓગષ્ટ. ( રવિવાર અને જાહેર રજા સિવાય)
રજીસ્ટ્રેશન માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૦૭૯-૨૫૬૨૯૦૦૦ / ૨૫૬૨૯૦૦૧ , ૯૯૯૮૯૯૧૭૦૩ , ૯૯૯૮૯૯૧૭૧૫
બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪
On the occasion of Independence Day, BAPS Yogiji Maharaj Hospital introduces Health Check-Up camp.
BAPS Health Check-Up Packages @20% concessional rate
Also introduced Full Body Health Check up Package @ Rs.2000/- only
**WITH THIS PROMOTIONAL PACKAGE, AVAIL 50% CONCESSION ON -
Echo, TMT, USG-Sonography, Mammography.**
Camp Date: 1st August to 14th August. (Except Sunday and Public Holidays)
For registration or more information please contact: 079-25629000/25629001, 9998991703 , 9998991715
BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Temple, Shahibaug, Ahmedabad - 380004