07/10/2026
પ્રેગ્નન્સીમાં સલાહ તો દરેક જગ્યાએથી મળે છે — Family, Friends, Google અને Social Media!
પણ દરેક સલાહને તરત Follow કરવી જરૂરી નથી.
કેટલીક વાતો રાખવા જેવી હોય છે, કેટલીક પર સવાલ કરવો જરૂરી હોય છે અને કેટલીક બાબતોમાં તમારા Doctorની સલાહ લેવી સૌથી યોગ્ય છે.
તમારી Pregnancy દરેક વ્યક્તિથી અલગ હોઈ શકે છે, એટલે કોઈ બીજાનો અનુભવ હંમેશાં તમારા માટે સાચો હોય એવું જરૂરી નથી.
સાંભળો. સવાલ કરો. ખાતરી કરો. અને પછી નિર્ણય લો. 🤍
આ Post Save કરી રાખજો — આગળ કોઈ Pregnancy Advice મળે ત્યારે કામ લાગશે!
Pregnancy Tips, Pregnancy Advice, Pregnancy Care, Mom To Be, Healthy Pregnancy, Prenatal Care, Pregnancy Wellness, Pregnancy Journey, Pregnancy Awareness, Maternal Health, Pregnancy Nutrition, Prenatal Wellness, Expecting Mother, Pregnancy Education, Motherhood