22/04/2026
**એસ્ટ્રલ ફાઉન્ડેશન આયજિત કરે છે, સુજોક થેરાપી સર્ટિફિકેટ કોર્સ*
🌿 *Sujok Level 1 ➡️એક્યુપ્રેશર,મેગનેટ થેરાપી, સિડ થેરાપી, moxa, leaf therapy નો ISAસર્ટિફિકેટ કોર્સ* 🌿 _(ઓફ લાઇન, ગુજરાતી ભાષામાં)_
🔹 *એક્યુપ્રેશર વિશેષજ્ઞ: જયસુખભાઈ સંચાનીયા*
📅 *તારીખ : 28 એપ્રિલ થી 8 મે 2026, સોમવાર થી શનિવાર*
⌛ *સમય: બપોરે 2.30 થી 4.30 (IST)*
💰 *કોર્સ ફી: ₹5000/- (સ્ટડી મટીરિયલ, કીટ, ISA Certificate)*
🙋 _10દિવસીય કાર્યક્રમ - સોમ થી શનિ (10 સત્ર)_
🔹 *આપ અહીં શું શિખશો?*
👐 *Sujok correspondence system* – *હાથમાં રહેલા પોઈન્ટ દ્વારા યોગ્ય સારવાર* ☝🏻 *insect system* *હાથ ની આંગળીઓ પર આવેલા આખા શરીરના પોઇન્ટ* ✌🏻 *Mini system* *આંગળી ના ટેરવાં પર આવેલા શરીર ના પોઇન્ટ*
🌿 *એક્યુપ્રેશર* – શરીરના દબાણ બિંદુઓ દ્વારા સ્વાસ્થ્ય સુધારણા
🌱 *સીડ થેરાપી* – વનસ્પતિ બીજોથી ઊર્જા સંતુલન
🍃 *લીફ થેરાપી* – પાંદડા વડે તબીબી લાભ
🧲 *મેગ્નેટ થેરાપી* – ચુંબકીય શક્તિથી ઉપચાર 🌈 *કલર થેરાપી* રંગો દ્વારા સારવાર
🏠 *વિશેષ ઘરગથ્થુ ઉપચાર* – moxa - heat therapy, ice therapy , rubber band treatment, પ્રાકૃતિક અને ઘરેલુ સારવાર પદ્ધતિ
✅ *આ ઉપરાંત સામાન્ય રોગો માટે અસરકારક સારવાર પદ્ધતિ* 💠 _ઘૂંટણનું દર્દ, કમરનું દર્દ , સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ, સાઈટીકા, ફ્રોઝન શોલ્ડર, એસિડિટી, અસ્થમા, કબજિયાત, ગેસ્ટ્રીક સમસ્યાઓ અને અન્ય *emergency conditions* અને બીજા મહત્વના રોગોની અસરકારક સારવાર પધ્ધતિ_.
*દૈનિક અભ્યાસક્રમ સામગ્રી PDF ફોર્મેટમાં*
*એસી હોલ*
*પ્રમાણપત્ર*
*કોર્સ સામગ્રી*
🔸 માનવ શરીરરચના
🔸 ઓર્ગન કલોક
🔸યિન યાંગ પ્રિસિપલ
🔸નિદાન કેવી રીતે કરવું
🔸 બીજ, ચુંબક, પાંદડા 🌿, રંગ સાથે કેવી રીતે સારવાર કરવી
🔸 ચિકિત્સક દ્વારા લેવાની સાવચેતીઓ
👇🏼કેટલાક પ્રોટોકોલ. ગેસ એસિડિટી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, પાચન વિકાર ▪️ પીઠનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ફ્રોઝન શોલ્ડર, સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ, ▪️ યાદશક્તિ, એકાગ્રતાની ચિંતા, ડિપ્રેશન અને મગજની અન્ય સમસ્યાઓ ▪️ સ્ત્રીરોગ ચિકિત્સા ડિસઓર્ડર, ફાઈબ્રોઈડ, pcod, pcos અને અન્ય ઘણી સમસ્યાઓ.
**સ્થળ: એસ્ટ્રલ ચેરીટેબલ ટ્રસ્ટ, 16, પ્રીતમ નગર, પ્રિતમ નગર અખાડા ની સામે, સાધના સ્કૂલ ની બાજુમાં, પાલડી, અમદાવાદ**
**For Registration:*
**Kalagi Raval: 9313925941*
**Anuja Dalal: 8980008375*