24/05/2026
શું લાંબા સમય સુધી ACમાં રહેવું ફેફસાં માટે હાનિકારક બની શકે?
બંધ રૂમમાં લાંબા સમય સુધી ACમાં રહેતા હો અને તાજી હવા ન મળતી હોય…તો ધૂળ, એલર્જી અને જીવાણુઓ હવામાં જ ફસાયેલા રહી શકે છે.
આ કારણે ખાંસી, એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં ભારેપણું જેવી સમસ્યાઓ વધી શકે છે. ખાસ કરીને જો તમે દિવસનો મોટો ભાગ ACવાળા વાતાવરણમાં પસાર કરતા હો, તો વચ્ચે-વચ્ચે તાજી હવા લેવી, વેન્ટિલેશન જાળવવું અને થોડું ચાલવું-ફરવું ખૂબ જ જરૂરી છે.
તમારા ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ફક્ત દવા નહીં, પણ શુદ્ધ હવા પણ એટલી જ જરૂરી છે.
=======
Can staying in AC for a long time be harmful to the lungs?
If you stay in AC for a long time in a closed room and do not get fresh air… then dust, allergies and germs can remain trapped in the air.
Due to this, problems like cough, allergies, difficulty breathing or chest tightness can increase. Especially if you spend a large part of the day in an AC environment, it is very important to take fresh air, maintain ventilation and walk around a bit.
Not only medicine, but also clean air is important to keep your lungs healthy.
📞Need an expert advice? Give us a call on 97121 99914.
[pulmonologist Ahmedabad, lungs disease specialist, Dr Kalpesh Panchal, Swastik Lungs Care & Allergy Clinic]