Al-Ameen Garib Nawaz General Hospital

Al-Ameen Garib Nawaz General Hospital Al-Ameen Garib Nawaz General Hospital, run by the Ahmedabad Charitable Trust, provides high-quality, affordable healthcare to the poor and needy.

Committed to ensuring medical care for all, our dedicated team offers compassionate treatment.

01/05/2025
તમારું આરોગ્ય, અમારી પ્રથમ પ્રાથમિકતા!અપીન્ડિસાઇટિસ, હર્નિયા, પાઇલ્સ, લિપોમા/સિબેસિયસ સિસ્ટ, બ્રેસ્ટ લમ્પ સર્જરી, એબ્સેસ...
25/04/2025

તમારું આરોગ્ય, અમારી પ્રથમ પ્રાથમિકતા!
અપીન્ડિસાઇટિસ, હર્નિયા, પાઇલ્સ, લિપોમા/સિબેસિયસ સિસ્ટ, બ્રેસ્ટ લમ્પ સર્જરી, એબ્સેસ ડ્રેનેજ, થાઇરોઇડ સર્જરી અને કોલીસિસ્ટેક્ટોમિ જેવી સર્જરીઓ — હવે અદ્યતન લેપ્રોસ્કોપિક ટેક્નોલોજી સાથે.
વિશિષ્ટ ડોક્ટરોની ટીમ સાથે નિર્ભય સર્જરીનો અનુભવ લો.

20/03/2025

અમારા હોસ્પિટલમાં નવીનતમ ટેક્નોલોજી સાથે સુસજ્જ અદ્યતન અલ્ટ્રાસાઉન્ડ મશીન ખરીદવામાં આવ્યું છે, જે રોગનિદાનની ચોકસાઈ વધારવા અને દર્દીઓની સંભાળ સુધારવામાં સહાય કરશે. આ આધુનિક સિસ્ટમ વધુ સ્પષ્ટ ઈમેજિંગ, ઝડપી પરિણામો અને રોગોનું વધુ ચોકસાઈપૂર્વક નિદાન પ્રદાન કરે છે, જેથી ડોક્ટરો વધુ સારી સારવારની કામગીરી કરી શકે. આ અપગ્રેડ સાથે, અમે શ્રેષ્ઠ આરોગ્યસેવાઓ આપવાના પ્રત્યે પ્રતિબદ્ધ છીએ, જેથી અમારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર અને અનુભવ મળી શકે.

માનસિક આરોગ્ય અને કાન-નાક-ગળા માટે શ્રેષ્ઠ સારવાર.અનુભવી ડૉક્ટરોની સંભાળ સાથે આરોગ્યમય અને ખુશહાલ જીવન જીવો.!
12/03/2025

માનસિક આરોગ્ય અને કાન-નાક-ગળા માટે શ્રેષ્ઠ સારવાર.
અનુભવી ડૉક્ટરોની સંભાળ સાથે આરોગ્યમય અને ખુશહાલ જીવન જીવો.!

બાળકોના હસતા ચહેરા અને તંદુરસ્ત ભવિષ્ય માટે, અમારી પીડિયાટ્રિક વિભાગ શ્રેષ્ઠ સારવાર અને સંભાળ આપવા માટે પ્રતિબદ્ધ છે.!
11/03/2025

બાળકોના હસતા ચહેરા અને તંદુરસ્ત ભવિષ્ય માટે, અમારી પીડિયાટ્રિક વિભાગ શ્રેષ્ઠ સારવાર અને સંભાળ આપવા માટે પ્રતિબદ્ધ છે.!

તમારા આરોગ્ય માટે શ્રેષ્ઠ સંભાળ, એ પણ કિફાયતી કિંમતે! અમારા રેડિયોલોજી વિભાગમાં નવીનતમ તકનીક અને નિષ્ણાતોની સલાહ સાથે ઉચ...
07/03/2025

તમારા આરોગ્ય માટે શ્રેષ્ઠ સંભાળ, એ પણ કિફાયતી કિંમતે!
અમારા રેડિયોલોજી વિભાગમાં નવીનતમ તકનીક અને નિષ્ણાતોની સલાહ સાથે ઉચ્ચ ગુણવત્તાની સ્કૅન અને ઇમેજિંગ સેવાઓ ઉપલબ્ધ છે. આજે જ લાભ લો અને આરોગ્ય સંભાળને વધુ વિશ્વસનીય બનાવો!

રોટરી ફાઉન્ડેશન દ્વારા સહકાર અને દાનથી ઇન્સ્ટોલ કરાયેલ ફેકો ઈમલ્સિફિકેશન મશીનને સમર્પિત કરવામાં આવ્યુ.અલ-અમીન ગરીબ નવાઝ ...
30/11/2024

રોટરી ફાઉન્ડેશન દ્વારા સહકાર અને દાનથી ઇન્સ્ટોલ કરાયેલ ફેકો ઈમલ્સિફિકેશન મશીનને સમર્પિત કરવામાં આવ્યુ.

અલ-અમીન ગરીબ નવાઝ જનરલ હોસ્પિટલ, ગોમતીપુર અમદાવાદ ખાતે ‘રોટરી ફેકો ઇમલ્સિફિકેશન સેન્ટરનું’ ઉદઘાટન. અમારા મુખ્ય અતિથિ ઇમિડિએટ પાસ્ટ ગવર્નર રોટેરિયન શ્રી.મેહુલ રાઠોડ, ગવર્નર ઈલેક્ટ રોટેરિયન શ્રી.નૈમિષ રવાણી, પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન શ્રી.પરાગ ફતેહપુરિયા, પ્રમુખ રોટરી ક્લબ અમદાવાદ મેટ્રો રોટરીયન શ્રી.અંકુર સતાણી, સેક્રેટરી રોટરી ક્લબ અમદાવાદ મેટ્રો રોટરીયન શ્રી.જીગર શાહ, ભૂતપૂર્વ પ્રમુખ રોટેરિયન શ્રી.હાર્દિક સોમપુરા, પાસ્ટ સેક્રેટરી શ્રી.નિલય શાહનો વિશેષ આભાર.
અમારા ટ્રસ્ટી શ્રી.મુસ્તુફાભાઈ મણિકચંદ, શ્રી.અફઝલભાઈ મેમણ, ડૉ.ઈલ્યાસભાઈ શેખ અને શ્રી.લિયાકતભાઈ અંસારીનો પણ ખૂબ ખૂબ આભાર.

આ ફેકો મશીન ઓર્ટેલી કંપનીનું લેટેસ્ટ મોડલ છે અને સ્વિત્ઝર્લેન્ડથીઆયાત કરવામાં આવ્યું છે. અમે હોસ્પિટલમાં તેનો ઉપયોગ સમાજના નીચલા વર્ગના લોકોના મોતિયાની સારવાર માટે કરવાના છીએ.

𝟕𝟖𝐭𝐡 𝐈𝐍𝐃𝐄𝐏𝐄𝐍𝐃𝐀𝐍𝐂𝐄 𝐃𝐀𝐘 𝐂𝐄𝐋𝐄𝐁𝐑𝐀𝐓𝐈𝐎𝐍 𝐀𝐓 𝐀𝐋-𝐀𝐌𝐄𝐄𝐍 𝐆𝐀𝐑𝐈𝐁 𝐍𝐀𝐖𝐀𝐙 𝐆𝐄𝐍𝐄𝐑𝐀𝐋 𝐇𝐎𝐒𝐏𝐈𝐓𝐀𝐋. 𝐆𝐎𝐌𝐓𝐈𝐏𝐔𝐑,𝐀𝐇𝐌𝐄𝐃𝐀𝐁𝐀𝐃.
15/08/2024

𝟕𝟖𝐭𝐡 𝐈𝐍𝐃𝐄𝐏𝐄𝐍𝐃𝐀𝐍𝐂𝐄 𝐃𝐀𝐘 𝐂𝐄𝐋𝐄𝐁𝐑𝐀𝐓𝐈𝐎𝐍 𝐀𝐓 𝐀𝐋-𝐀𝐌𝐄𝐄𝐍 𝐆𝐀𝐑𝐈𝐁 𝐍𝐀𝐖𝐀𝐙 𝐆𝐄𝐍𝐄𝐑𝐀𝐋 𝐇𝐎𝐒𝐏𝐈𝐓𝐀𝐋.
𝐆𝐎𝐌𝐓𝐈𝐏𝐔𝐑,𝐀𝐇𝐌𝐄𝐃𝐀𝐁𝐀𝐃.

Address

Gomtipur
Ahmedabad
380021

Website

Alerts

Be the first to know and let us send you an email when Al-Ameen Garib Nawaz General Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category