08/09/2026
પર્યુષણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ 🙏🏻✨
પર્યુષણ માત્ર ઉપવાસનું પર્વ નથી, પરંતુ આત્મચિંતન, સંયમ અને mindful living તરફ એક સુંદર વિરામ છે.
ઉપવાસ હોય કે ભોજન, શરીરની જરૂરિયાતોને સમજીએ, સજાગતાથી ખાઈએ અને આ પર્વને સ્વસ્થ જીવનશૈલી સાથે જોડીએ. ❤️
આ પર્યુષણ પર્વ આપણને વધુ શાંતિ, જાગૃતિ અને સારા વિચારો તરફ લઈ જાય. ✨
Michhami Dukkadam 🙏🏻
📞 +91 9879751693
📧 [email protected]
📍 107/G.F. Nirman House, Usmanpura, Ahmedabad, India – 380013
[MindfulEating HealthyFasting Wellness Paathey]