Dr Shashikant - Cancer Surgeon

Call Directions Website Contact the practice

Dr Shashikant - Cancer Surgeon Head and Neck cancer surgeon | Reconstructive Surgeon

01/09/2026

શું તમાકુ બંધ કર્યા બાદ પણ કેન્સર થઈ શકે છે?
જવાબ છે - હા, પણ જોખમ ઘટે છે.

તમાકુના સેવનથી થયેલું નુકસાન તરત જ દૂર થતું નથી, પરંતુ તમાકુ છોડ્યા પછી સમય સાથે કેન્સરનું જોખમ ધીમે ધીમે ઘટતું જાય છે.
જે વ્યક્તિ લાંબા સમય સુધી તમાકુનું સેવન કરતી હોય, તેને તમાકુ છોડ્યા પછી પણ નિયમિત તપાસ કરાવવી જરૂરી છે.

ડૉ. શશિકાંત આ reelમાં સમજાવે છે કે તમાકુ છોડ્યા પછી પણ કેમ સાવચેતી રાખવી જોઈએ અને કેન્સરના જોખમને કેવી રીતે ઘટાડી શકાય.

તમાકુ છોડવું એ પહેલું પગલું છે, પણ નિયમિત તપાસ એ બીજું મહત્વનું પગલું છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો:
+91 98250 44412

#મોઢાનુંકેન્સર #તમાકુછોડો

30/08/2026

તમાકુ, ગુટખા, પાનમસાલા અને ધૂમ્રપાનથી આ કેન્સરનું જોખમ કેટલું વધે છે?
તમાકુ, ગુટખા, પાનમસાલા અને સિગારેટ આ બધાં મોઢા અને ગળાના કેન્સરના સૌથી મોટા કારણો છે.
ભારતમાં આ પ્રકારના કેન્સરના મોટાભાગના કિસ્સાઓ તમાકુના સેવન સાથે સીધા જોડાયેલા છે.

તમાકુના સેવનથી મોઢાના કેન્સરનું જોખમ અનેક ગણું વધી શકે છે, અને ગુટખા/પાનમસાલા જેવા ઉત્પાદનોમાં રહેલા કેન્સરકારક તત્વો લાંબા સમય સુધી મોઢાના પેશીઓને નુકસાન પહોંચાડે છે.

આ reelમાં ડૉ. શશિકાંત સમજાવે છે કે કેવી રીતે તમાકુના દરેક સ્વરૂપ, ચાવવાનું, ખાવાનું કે પીવાનું તમારા મોઢા અને ગળાના કેન્સરના જોખમને ગંભીર રીતે વધારે છે.

તમાકુ છોડવું એ કેન્સર સામેની સૌથી મોટી પહેલ છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો:
+91 98250 44412

#મોઢાનુંકેન્સર #ગળાનુંકેન્સર #તમાકુછોડો #ગુટખાબંધ

28/08/2026

Rakhi is more than a thread. It’s a promise. ❤️
A promise to protect each other.
A promise to choose health over to***co.
A promise to not ignore the signs and to make screening a priority.
This Raksha Bandhan, let’s turn the meaning of Raksha into something that truly matters: a healthier tomorrow for the people we love.
🤝 Promise to quit to***co.
🎗️ Promise to get timely screenings.
❤️ Promise to stand by each other, every step of the way.
Make the promise. Make it count.
💙 Comment a 💙 if you promise to protect each other and choose a healthier tomorrow.
Starlit Cancer Hospital - Where every promise can become a new beginning.
***coFree ***co

23/08/2026

મોઢા અને ગળાના કેન્સરના શરૂઆતના લક્ષણોને ક્યારેય સામાન્ય સમજીને અવગણશો નહીં.
મોઢામાં લાંબા સમયથી ન ભરાતો ઘા, સફેદ કે લાલ ડાઘ, ગળવામાં તકલીફ, સતત અવાજમાં ફેરફાર અથવા ગળામાં ગાંઠ જેવી સમસ્યા હોય તો સમયસર નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરૂરી છે. 🙏

આ reelમાં ડૉ. શશિકાંત સમજાવે છે:
મોઢા અને ગળાના કેન્સરના શરૂઆતના લક્ષણો કયા હોય છે?

જાગૃતિ રાખો, સમયસર તપાસ કરાવો અને તમારા પ્રિયજનો સાથે આ મહત્વપૂર્ણ માહિતી શેર કરો.
વહેલું નિદાન જીવન બચાવી શકે છે. ❤️

વધુ માહિતી માટે સંપર્ક કરો:
📞 +91 98250 44412

#મોઢાનુંકેન્સર #ગળાનુંકેન્સર #કૅન્સરજાગૃતિ #સમયસરતપાસ #સ્વાસ્થ્યજાગૃતિ

16/08/2026

શું ભારતમાં મોઢા અને ગળાના કેન્સરના કેસમાં ખરેખર ઝડપથી વધારો થઈ રહ્યો છે?

આ ગંભીર પ્રશ્નનો જવાબ જાણો ડૉ. શશિકાંત પાસેથી - જેઓ સમજાવે છે કે ભારતમાં આ પ્રકારના કેન્સરનું પ્રમાણ કેમ ચિંતાજનક બની રહ્યું છે અને કયા જોખમી પરિબળો તેના માટે જવાબદાર હોઈ શકે છે.

મોઢા અને ગળાના કેન્સર અંગેની સાચી માહિતી, સમયસર તપાસ અને યોગ્ય સારવાર જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Sandesh News Channel પરના ડૉ. શશિકાંતના વિશેષ ઇન્ટરવ્યૂનો આ બીજો ભાગ જરૂર જુઓ અને તમારા પરિવાર તથા મિત્રો સુધી પહોંચાડો.

કારણ કે જાગૃતિ એ જ કેન્સર સામેની પહેલી લડાઈ છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો:
📞 +91 98250 44412

#મોઢાનુંકેન્સર #ગળાનુંકેન્સર #કૅન્સરજાગૃતિ #ભારતમાંકેન્સર #સમયસરતપાસ #સ્વાસ્થ્યજાગૃતિ

🇮🇳 Celebrating the Spirit of Freedom & the Pride of India! 🇮🇳This Independence Day, we salute the courage, sacrifice, an...
15/08/2026

🇮🇳 Celebrating the Spirit of Freedom & the Pride of India! 🇮🇳
This Independence Day, we salute the courage, sacrifice, and vision of the heroes who gave us the freedom we cherish today.
At Starlit Cancer Hospital, we believe that caring for our nation begins with caring for its people. ❤️
Let’s celebrate the freedom to live healthier, stronger and with hope.
Jai Hind! 🇮🇳
✨ Happy 15th August - Happy Independence Day!

08/08/2026

મોઢા અને ગળાના કેન્સર વિશે ઘણી ગેરમાન્યતાઓ છે અને સાચી માહીતી અંગે જાણ થતા સુધીમાં ઘણી વાર મોડું થઈ જતું હોય છે… પરંતુ સમયસર જાગૃતિ અને યોગ્ય સારવાર જીવન બચાવી શકે છે. 🙏
મોઢા અને ગળાના કેન્સરમાં કયા કયા પ્રકારના કેન્સરનો સમાવેશ થાય છે?
આ મહત્વપૂર્ણ પ્રશ્નનો સરળ અને સ્પષ્ટ જવાબ જાણો ડૉ. શશિકાંતના Sandesh News Channel પરના વિશેષ ઇન્ટરવ્યુમાંથી.
તમારા પરિવાર અને મિત્રો સુધી આ માહિતી જરૂર પહોંચાડો.
કારણ કે જાગૃતિ એ જ કેન્સર સામેની પહેલી લડાઈ છે. ❤️
વધુ માહિતી માટે સંપર્ક કરો:
📞 +91 98250 44412
#મોઢાનુંકેન્સર #ગળાનુંકેન્સર #કૅન્સરજાગૃતિ #કેન્સરથીબચાવ #સમયસરતપાસ #સ્વાસ્થ્યજાગૃતિ #તમારાસ્વાસ્થ્યમાટેજાગૃતરહો

31/07/2026

Watch the full episode of Dr. Shashikant’s special Cancer Awareness talk, exclusively on Sandesh News.
મોઢા અને ગળાના કેન્સર વિશે early signs, risk factors, timely diagnosis, treatment options અને recovery care અંગેની આ important conversation દરેક માટે useful છે.
કેન્સર અંગે જાગૃતિ ફેલાવો, સાચી માહિતી શેર કરો અને વધુ લોકોને સમયસર પગલાં લેવા પ્રેરિત કરો.
***co

30/07/2026

અમે દરરોજ હેડ એન્ડ નેક કેન્સરના પેશન્ટને જોઈએ છીએ, અને મોટા ભાગના કેસમાં કારણ એક જ હોય છે “તમાકુ”.
ઘણાં દર્દીઓ કહે છે: “સ્કૂલ/કોલેજમાં શોખ માટે તમાકુ શરુ કર્યું… પછી એ જ આદત બની ગઈ.”
આ વખતે કેન્સર સામેની લડાઈ અમે ઓપરેશન થિયેટરથી નહીં, ક્લાસરૂમથી શરૂ કરી છે.
World No To***co Day પર સ્ટારલિટ કેન્સર હોસ્પિટલની ટીમે પ્રતિજ્ઞા લીધી હતી કે ઓછામાં ઓછા ૧૦,૦૦૦ સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને તમાકુની આડઅસર અને કેન્સર વિશે સાચી માહિતી આપીશું.
તેથી આ વર્ષે અમે હૉસ્પિટલની બહાર નીકળી અને સીધા સ્કૂલોમાં પહોંચ્યા.
આજે લગભગ ૩,૦૦૦ વિદ્યાર્થીઓએ તમાકુથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી છે.
કેન્સર સામેની આ લડતમાં જાગૃતિ અને વ્યસન મુક્તિ જ સાચો બચાવ છે.
આ રીલને વધુમાં વધુ શેર કરો. કદાચ કોઈ એક બાળકનું ભવિષ્ય બચી શકે.
જો કોઈ શાળા કે સંસ્થા અમારા આ અભિયાનમાં જોડાવા માંગતી હોય તો 📞 98250 44412 પર ફોન કરો
&NeckCancer .ShashikantLimbachiya

મોઢા અને ગળાના કેન્સર અંગે જાગૃતિ જરૂરી છે. આજે તા. 30-07-2026 બપોરે 2:30 વાગ્યે Sandesh News પર Dr. Shashikant Limbachi...
29/07/2026

મોઢા અને ગળાના કેન્સર અંગે જાગૃતિ જરૂરી છે. આજે તા. 30-07-2026 બપોરે 2:30 વાગ્યે Sandesh News પર Dr. Shashikant Limbachiya સાથે જોડાઓ, જ્યાં તેઓ વહેલી ઓળખ અને સારવાર વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરશે.

Address

Ahmedabad
380023

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm

Telephone

+919825044412

Alerts

Be the first to know and let us send you an email when Dr Shashikant - Cancer Surgeon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Shashikant - Cancer Surgeon:

Shortcuts

Share

Category