15/08/2026
તમે પણ રોજ સવારે alarm પહેલાં ઊઠી જાવ છો — પણ થાક જતો જ નથી?
Family, બાળકો, કામ — બધું સંભાળતાં સંભાળતાં આપણે પોતાની ઊંઘ અને
routine ને છેલ્લે મૂકી દઈએ છીએ. Ayurveda કહે છે કે disturbed
ઊંઘ તમારા Agni (પાચનશક્તિ) ને નબળું પાડે છે, અને એની અસર સીધી
hormones પર થાય છે.
Circadian Rhythm ને balance કરવા આ 3 નાના ફેરફારો મદદરૂપ થાય છે:
1️⃣ રોજ એક જ સમયે સૂવું અને ઉઠવું
2️⃣ જમવાનો સમય fix રાખવો
3️⃣ સવારે થોડો સમય તડકામાં રહેવું
તમારો દિવસ કેવો હોય છે? Comment માં જણાવો 👇
📍 203, Nakshatrabiz, Mahalaxmi Panch Rasta, near Badshah Diary, Fatehpura, Paldi, Ahmedabad – 380007
📞 +91 99745 82828
(Website link comment માં 👇)
⚠️ આ માહિતી માત્ર જાગૃતિ માટે છે. કૃપા કરી નિષ્ણાત વૈદ્યની સલાહ લો.