10/08/2026
સર્વાઈકલ કેન્સર. નામ સાંભળીને જ ડર લાગે. પણ સાચી વાત એ છે કે એને રોકી શકાય છે. એક વેક્સીનથી.
આજે Family Doctor શોમાં ડૉ. શિતલ પંજાબી એ દરેક સવાલનો જવાબ આપશે જે તમારા મનમાં હોય પણ પૂછતાં ખચકાટ થાય:
▪️ વેક્સીન કોણે લેવી?
▪️ કઈ ઉંમરે લેવી?
▪️ 40 વર્ષ પછી પણ લઈ શકાય?
ઘરની બહેન, દીકરી, પત્ની. જેની તમે કાળજી રાખો છો એના માટે આ 30 મિનિટ કાઢજો.
📺 આજે બપોરે 2:00 થી 2:30, VR News ચેનલ પર.
https://www.youtube.com/
📞 +91 7434001117
📍 Satellite: 2nd Floor, Nilkanth Palace, Opp. Seema Hall, Satellite, Ahmedabad - 380015
📍 Shilaj: Ground Floor, Captown Enhance, Sindhu Bhavan Extension Road, Shilaj - 380054