Dr. Neel Patel

Dr. Neel Patel Consultant General, Laparoscopic & Robotic Surgeon & Endoscopist

પેટના દૂરબીનના ઓપરેશનના નિષ્ણાંત

Redefining Care with Expertise in Gastrointestinal Surgeries, Laparoscopy, and GI Endoscopy

03/03/2026

A complex case involving TAH with BSO and excision of a torsed right ovarian mass was successfully managed with expert surgical care. Another strong recovery and a story of relief and hope. ✨

Watch this patient testimonial from Anand Hospitals as she shares her experience and the journey back to better health.

🔷 હર્નિયા શું છે?હર્નિયા એ એક એવી સ્થિતિ છે જેમાં શરીરના કોઈ આંતરિક અંગ, ખાસ કરીને પેટમાં આવેલા ઓર્ગન, તેની સામાન્ય સ્થિ...
25/02/2025

🔷 હર્નિયા શું છે?
હર્નિયા એ એક એવી સ્થિતિ છે જેમાં શરીરના કોઈ આંતરિક અંગ, ખાસ કરીને પેટમાં આવેલા ઓર્ગન, તેની સામાન્ય સ્થિતિથી બહાર આવીને શરીરના અંદર અથવા બાહ્ય ભાગમાં વધતું જતું હોય છે. સામાન્ય રીતે, હર્નિયા ગરદન અથવા પેટના ભાગમાં જોવા મળે છે અને તે ધીમે ધીમે વધી શકે છે.

👉 આવી સ્થિતિને લઇને ઘણી વાર લોકોના મનમાં નિદાન અને ઓપરેશન વિશે અનેક પ્રશ્નો થતા હોય છે, જેમ કે:-

❓ શું ઓપરેશન કરાવવું જોઈએ? કઈ રીત શ્રેષ્ઠ રહેશે – દુરબીન (Laparoscopic) સર્જરી કે ટાંકાવાળી (Open Technique) સર્જરી?
❓ કઈ પદ્ધતિ ઓછી પીડાદાયક છે?
❓ કઈ પદ્ધતિથી ઝડપથી સાજા થઈ શકાય?
❓ ઓપરેશન પછી કેટલો આરામ જરૂરી છે?

✅ જો તમને પણ હર્નિયા અંગે કોઈપણ પ્રશ્ન છે અને યોગ્ય સારવાર વિશે જાણવા માંગતા હોવ, તો આજે જ Dr. Neel નો સંપર્ક કરો.

🕙 Consultation Timings:
👉 𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠: 10:00 𝐀𝐌 - 1:00 𝐏𝐌
👉 𝐄𝐯𝐞𝐧𝐢𝐧𝐠: 4:00 𝐏𝐌 - 6:00 𝐏𝐌

📞 𝐂𝐚𝐥𝐥 9426481094 𝐭𝐨𝐝𝐚𝐲 𝐭𝐨 𝐛𝐨𝐨𝐤 𝐲𝐨𝐮𝐫 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭. 📞
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐮𝐬 𝐚𝐭 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 📍
GLOBAL HOSPITAL, Opp. Auda Garden, Nr. Sindhubhavan road, Bodakdev, Ahmedabad, Gujarat-380054

❓ Did You Know? ❓🔍 Endoscopy is a Safe & Simple Way to Look Inside Your Digestive Health!👉 Do you often experience stoma...
18/02/2025

❓ Did You Know? ❓

🔍 Endoscopy is a Safe & Simple Way to Look Inside Your Digestive Health!

👉 Do you often experience stomach pain, acidity, bloating, or difficulty swallowing? These could be signs of underlying digestive issues that need attention.

🩺 Endoscopy is a safe and painless procedure that helps doctors see inside your digestive tract using a tiny camera attached to a thin tube.

👨‍⚕️ With this advanced procedure, Dr. Neel can accurately diagnose conditions like ulcers, inflammation, infections, and even early signs of cancer. Early detection means early treatment, ensuring better health and peace of mind.

🔷 If you're experiencing digestive issues, don't wait! Consult with Dr. Neel and take the first step toward a healthier, pain-free life.

🕙 Consultation Timings:
🔹 𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠: 10:00 𝐀𝐌 - 1:00 𝐏𝐌
🔹 𝐄𝐯𝐞𝐧𝐢𝐧𝐠: 4:00 𝐏𝐌 - 6:00 𝐏𝐌

📞 𝐂𝐚𝐥𝐥 9426481094 𝐭𝐨𝐝𝐚𝐲 𝐭𝐨 𝐛𝐨𝐨𝐤 𝐲𝐨𝐮𝐫 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭. 📞
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐮𝐬 𝐚𝐭 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 📍
GLOBAL HOSPITAL, Opp. Auda Garden, Nr. Sindhubhavan road, Bodakdev, Ahmedabad, Gujarat-380054

📢 Free Medical Camp for Stomach-Related Problems! 📢 નિઃશુલ્ક નિદાન કેમ્પકેમ્પની વિગતો:📅 તારીખ: 15મી ફેબ્રુઆરી 2025⏰ સમય:...
13/02/2025

📢 Free Medical Camp for Stomach-Related Problems! 📢 નિઃશુલ્ક નિદાન કેમ્પ

કેમ્પની વિગતો:
📅 તારીખ: 15મી ફેબ્રુઆરી 2025
⏰ સમય: સવારે 10:00 થી બપોરે 4:00
👨‍⚕️ નિષ્ણાત ડૉકટર: Dr. Neel Patel (જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન)

👉 આ કેમ્પમાં તમને પેટ સંબંધિત તમામ સમસ્યાઓનું નિદાન અને સારવાર મળશે, જેમ કે પિત્તાશયમાં સોજો/પથરી, પેટમાં કેન્સરની ગાંઠ, હર્નિયા, એપેન્ડિક્સમાં સોજો, મળમાર્ગની સમસ્યા, ઉલટી અને શૌચમાં લોહી આવવું, દૂરબીન દ્વારા ઓપરેશન (લેપરોસ્કોપી સર્જરી),સ્તનની ગાંઠ, થાયરોઈડની ગાંઠ, કિડની તથા નળીમાં પથરી, લેસર/સ્ટેપલર દ્વારા પાઈલ્સ, ફિશર અને ફિસ્ટુલાની સર્જરી, પેન્ક્રિયાસ/અગ્નાશયમાં સોજો, પથરી અથવા ચેપ વગેરે વગેરે.

💥 દરેક સમસ્યાનું નિદાન અને માર્ગદર્શન મેળવો અનુભવી નિષ્ણાતો પાસેથી, એ પણ બિલકુલ મફત!

આ કેમ્પમાં તમને મળશે:
💥 એન્ડોસ્કોપી પર 50% ડિસ્કાઉન્ટ
💥 અન્ય તપાસો પર 20% ડિસ્કાઉન્ટ
💥 દવાઓ પર 10% ડિસ્કાઉન્ટ
💥 કેશલેસ સારવાર, ટી.પી.એ અને ઇન્શ્યોરન્સની સુવિધા

❓ તો રાહ શેની? આજે જ તમારું નામ નોંધાવો અને મેળવો તમારા પેટની સમસ્યાઓથી છુટકારો!
સંપર્ક: +91 92277 11854
📍 GLOBAL HOSPITAL, Opp. Auda Garden, Nr. Sindhubhavan road, Bodakdev, Ahmedabad, Gujarat-380054

🌐 Visit our WEBSITE for more information:- www.globalhospital.co

🚨 Knowledge is the First Step Toward Prevention! 🚨✨ Your health is your greatest wealth, and recognizing the signs of Ab...
12/02/2025

🚨 Knowledge is the First Step Toward Prevention! 🚨

✨ Your health is your greatest wealth, and recognizing the signs of Abdominal cancer early can make all the difference. Abdominal cancer can often go unnoticed until it reaches an advanced stage, but being aware of the symptoms can help with early detection and timely treatment.

🔹 Common Symptoms of Abdominal Cancer:
✅ Nausea and vomiting
✅ Severe abdominal pain
✅ Unexplained weight loss
✅ Loss of appetite
✅ Blood in vomit
✅ Difficulty swallowing

❓ If you are experience any of these symptoms, don’t ignore them! Early diagnosis can make all the difference.

👨‍⚕️ Consult Dr. Neel today for expert guidance and check-ups.

🕙 Consultation Timings:
👉 𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠: 10:00 𝐀𝐌 - 1:00 𝐏𝐌
👉 𝐄𝐯𝐞𝐧𝐢𝐧𝐠: 4:00 𝐏𝐌 - 6:00 𝐏𝐌

📞 𝐂𝐚𝐥𝐥 9426481094 𝐭𝐨𝐝𝐚𝐲 𝐭𝐨 𝐛𝐨𝐨𝐤 𝐲𝐨𝐮𝐫 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭. 📞
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐮𝐬 𝐚𝐭 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 📍
GLOBAL HOSPITAL, Opp. Auda Garden, Nr. Sindhubhavan road, Bodakdev, Ahmedabad, Gujarat-380054

✅ From Stomach Pain to Gallstones – Get Complete Digestive Care!⭐ Your digestive health is important, and ignoring sympt...
04/02/2025

✅ From Stomach Pain to Gallstones – Get Complete Digestive Care!

⭐ Your digestive health is important, and ignoring symptoms like stomach pain, acidity, bloating, or discomfort can lead to serious conditions like gallstones or liver issues.

👨‍⚕️ Why Choose Dr Neel?
👉 Complete screening of your digestive system – Get a thorough check-up to detect any underlying issues before they get worse.
👉 Affordable treatment options – We offer the best solutions within your budget.
👉 World-class healthcare equipment – Advanced technology for accurate diagnosis and effective treatment.

❓ If you're experiencing stomach pain, acidity, or have been diagnosed with gallstones, don't wait! Consult Dr. Neel – Ahmedabad’s leading Gastro Surgeon – for expert advice and the right treatment.

🕙 Consultation Timings:
👉 𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠: 10:00 𝐀𝐌 - 1:00 𝐏𝐌
👉 𝐄𝐯𝐞𝐧𝐢𝐧𝐠: 4:00 𝐏𝐌 - 6:00 𝐏𝐌

📞 𝐂𝐚𝐥𝐥 9426481094 𝐭𝐨𝐝𝐚𝐲 𝐭𝐨 𝐛𝐨𝐨𝐤 𝐲𝐨𝐮𝐫 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭. 📞
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐮𝐬 𝐚𝐭 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 📍
GLOBAL HOSPITAL, Opp. Auda Garden, Nr. Sindhubhavan road, Bodakdev, Ahmedabad, Gujarat-380054

  ❓✨ Did you know that your sleep position can impact your digestion? Sleeping on your left side keeps the stomach and i...
30/01/2025



✨ Did you know that your sleep position can impact your digestion? Sleeping on your left side keeps the stomach and its acids lower than the esophagus, which can help reduce heartburn and improve digestion. 🌙

👉 Why is Left-Side Sleeping Beneficial?
✅ Reduces the chances of acid rising into the esophagus, helping to minimize heartburn.
✅ Promotes better digestion by allowing food to move smoothly through the stomach.
✅ Eases discomfort for those suffering from acid reflux.

❓ If you're experiencing any stomach-related issues, consult Dr. Neel, one of the best gastro surgeon in Ahmedabad.

🕙 Consultation Timings:
👉 𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠: 10:00 𝐀𝐌 - 1:00 𝐏𝐌
👉 𝐄𝐯𝐞𝐧𝐢𝐧𝐠: 4:00 𝐏𝐌 - 6:00 𝐏𝐌

📞 𝐂𝐚𝐥𝐥 9426481094 𝐭𝐨𝐝𝐚𝐲 𝐭𝐨 𝐛𝐨𝐨𝐤 𝐲𝐨𝐮𝐫 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭. 📞
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐮𝐬 𝐚𝐭 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 📍
GLOBAL HOSPITAL, Opp. Auda Garden, Nr. Sindhubhavan road, Bodakdev, Ahmedabad, Gujarat-380054

👉 જો તમને સતત ઉલટીઓ અને પેટ ના જમણા ભાગ માં તીવ્ર દુખાવો થઇ રહીયો હોય, તો આ એપીન્ડિસાઇટિસના લક્ષણો હોઈ શકે છે, જે એક ગંભ...
21/01/2025

👉 જો તમને સતત ઉલટીઓ અને પેટ ના જમણા ભાગ માં તીવ્ર દુખાવો થઇ રહીયો હોય, તો આ એપીન્ડિસાઇટિસના લક્ષણો હોઈ શકે છે, જે એક ગંભીર સ્થિતિ છે અને તરત જ સારવારની જરૂર છે. આ લક્ષણોને અવગણશો નહીં!

⭐ એપેન્ડિસાઇટિસના સામાન્ય લક્ષણો:
✅ પેટના જમણા ભાગમાં તીવ્ર દુખાવો
✅ ઉલટી થવી
✅ ખાવાની ઈચ્છા ન થવી
✅ પેટ ફુલાય જવું

✨ Why Timely Treatment is Crucial:
If treated early, appendicitis can be successfully managed with minimal risks. Delayed treatment can lead to a ruptured appendix, which may require more complex surgery and longer recovery.

🌟 Contact Dr. Neel B Patel, an experienced General & Laparoscopic Surgeon, for prompt diagnosis and treatment. His expertise ensures you get the best care, helping you recover quickly and safely.

🕙 Consultation Timings:
👉 𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠: 10:00 𝐀𝐌 - 1:00 𝐏𝐌
👉 𝐄𝐯𝐞𝐧𝐢𝐧𝐠: 4:00 𝐏𝐌 - 6:00 𝐏𝐌

📞 𝐂𝐚𝐥𝐥 9426481094 𝐭𝐨𝐝𝐚𝐲 𝐭𝐨 𝐛𝐨𝐨𝐤 𝐲𝐨𝐮𝐫 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭. 📞
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐮𝐬 𝐚𝐭 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 📍
GLOBAL HOSPITAL, Opp. Auda Garden, Nr. Sindhubhavan road, Bodakdev, Ahmedabad, Gujarat-380054

🔷 હર્નિયા શું છે?હર્નિયા એ તે સ્થિતિ છે જ્યાં શરીરના કોઈ આંતરિક અંગ, સામાન્ય રીતે પેટમાં આવેલા ઓર્ગન, તેની સામાન્ય સ્થિત...
18/01/2025

🔷 હર્નિયા શું છે?
હર્નિયા એ તે સ્થિતિ છે જ્યાં શરીરના કોઈ આંતરિક અંગ, સામાન્ય રીતે પેટમાં આવેલા ઓર્ગન, તેની સામાન્ય સ્થિતિથી બહાર આવીને શરીરના અંદર અથવા બાહ્ય ભાગમાં વધતું જતું હોય છે. સામાન્ય રીતે, આ ગરદન, પેટ માં જોવા મળે છે.

🔷 હર્નિયા એ એવી સમસ્યા છે જે શરૂઆતમાં સામાન્ય રીતે ઓછા દુખાવા અને અસુવિધા સાથે શરૂ થાય છે, પરંતુ જો તેનો યોગ્ય અને સમયસર ઉપચાર ન કરવામાં આવે, તો તે મુશ્કેલીઓ વધારી શકે છે.

🔷 હર્નિયા વિશેની સાચી માહિતી મેળવવા માટે ડૉ. નીલનો સંપર્ક કરો, જે નવી ટેક્નોલોજી અને પદ્ધતિઓ સાથે પરફેક્ટ, ઝડપી અને અસરકારક નિદાન અને યોગ્ય સારવાર આપે છે.

🕙 Consultation Timings:
👉 𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠: 10:00 𝐀𝐌 - 1:00 𝐏𝐌
👉 𝐄𝐯𝐞𝐧𝐢𝐧𝐠: 4:00 𝐏𝐌 - 6:00 𝐏𝐌

📞 𝐂𝐚𝐥𝐥 9426481094 𝐭𝐨𝐝𝐚𝐲 𝐭𝐨 𝐛𝐨𝐨𝐤 𝐲𝐨𝐮𝐫 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭. 📞
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐮𝐬 𝐚𝐭 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 📍
GLOBAL HOSPITAL, Opp. Auda Garden, Nr. Sindhubhavan road, Bodakdev, Ahmedabad, Gujarat-380054

💥 લેપ્રોસ્કોપી સર્જરીના ફાયદા – વધુ સુરક્ષિત અને અસરકારક સારવાર! 💥 ✅ આજના સમયે, લેપ્રોસ્કોપી સર્જરી એ એક આધુનિક અને અદ્ય...
11/01/2025

💥 લેપ્રોસ્કોપી સર્જરીના ફાયદા – વધુ સુરક્ષિત અને અસરકારક સારવાર! 💥

✅ આજના સમયે, લેપ્રોસ્કોપી સર્જરી એ એક આધુનિક અને અદ્યતન તકનીક બની ગઈ છે, જે દર્દીઓને ઓછા દુખાવા સાથે ઝડપી રિકવરી આપે છે. જો કે, આ સર્જરીના કેટલાક વિશિષ્ટ ફાયદાઓ છે, જેમ કે:-

🔹 ઓછો દુખાવો
🔹 ઝડપી રિકવરી
🔹 ઓછામાં ઓછા ડાઘા
🔹 ટાંકા પાકવાની કે ટાંકામાંથી સારણગાંઠ થવાની શકયતા નહિવત
🔹 વધુ સુરક્ષિત અને અસરકારક પરિણામ

🩺 તમે પણ એડવાન્સ ટેકનોલોજીનો લાભ લો અને વધુ આરોગ્યપ્રદ જીવન માટે આજે જ ડૉ. નીલ સાથે સંપર્ક કરો!

🕙 Consultation Timings:
👉 𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠: 10:00 𝐀𝐌 - 1:00 𝐏𝐌
👉 𝐄𝐯𝐞𝐧𝐢𝐧𝐠: 4:00 𝐏𝐌 - 6:00 𝐏𝐌

📞 𝐂𝐚𝐥𝐥 9426481094 𝐭𝐨𝐝𝐚𝐲 𝐭𝐨 𝐛𝐨𝐨𝐤 𝐲𝐨𝐮𝐫 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭. 📞
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐮𝐬 𝐚𝐭 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 📍
GLOBAL HOSPITAL, Opp. Auda Garden, Nr. Sindhubhavan road, Bodakdev, Ahmedabad, Gujarat-380054

🔷 લેપરોસ્કોપી એ દુરબિનની મદદથી નાનો હોલ કરીને સુરક્ષિત અને પેઇનલેસ સર્જરી કરવામાં આવે છે, જેના કારણે દર્દીને દુખાવો ઓછો ...
09/01/2025

🔷 લેપરોસ્કોપી એ દુરબિનની મદદથી નાનો હોલ કરીને સુરક્ષિત અને પેઇનલેસ સર્જરી કરવામાં આવે છે, જેના કારણે દર્દીને દુખાવો ઓછો થાય છે અને રાહત પણ ઝડપથી મળે છે.

🔷 લેપરોસ્કોપી: પેઇનલેસ અને ઝડપી દુરબિનથી થતી સુરક્ષિત સર્જરીઓ:-
✅ પિત્તાશયની પથરીનું ઓપરેશન
✅ એપેન્ડીક્ષનું ઓપરેશન
✅ આંતરડાનું ઓપરેશન
✅ સારણગાંઠનું ઓપરેશન
✅ બરોળનું ઓપરેશન

👨‍⚕️ લેપરોસ્કોપી સારવાર માટે ડૉ. નીલ ને આજે જ કન્સલ્ટ કરો!

🕙 Consultation Timings:
🔹 𝐌𝐨𝐫𝐧𝐢𝐧𝐠: 10:00 𝐀𝐌 - 1:00 𝐏𝐌
🔹 𝐄𝐯𝐞𝐧𝐢𝐧𝐠: 4:00 𝐏𝐌 - 6:00 𝐏𝐌

📞 𝐂𝐚𝐥𝐥 9426481094 𝐭𝐨𝐝𝐚𝐲 𝐭𝐨 𝐛𝐨𝐨𝐤 𝐲𝐨𝐮𝐫 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭. 📞
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐮𝐬 𝐚𝐭 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 📍
GLOBAL HOSPITAL, Opp. Auda Garden, Nr. Sindhubhavan road, Bodakdev, Ahmedabad, Gujarat-380054

Address

Anand Multispeciality Hospital, White House, Opp Rajasthan Hospital, Shahibaug
Ahmedabad
380004

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Neel Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category