11/09/2026
દુખાવામાંથી રાહત, નવી જિંદગીની શરૂઆત! 🙏
50+ વર્ષના મહિલાને બંને ઘૂંટણમાં તકલીફ હતી, ચાલવું પણ મુશ્કેલ હતું.
Left TKR - Aug 2025 | Right TKR - Dec 2025
આજે 1 વર્ષ પછી તેઓ આત્મવિશ્વાસથી ચાલે છે, સીડી ચડે છે!
તેમના પતિ અને દીકરાના શબ્દોમાં સાંભળો આ સફળતાની કહાની!
હસમુખો સ્વભાવ અને સરળ સારવાર એ જ છે ડો. રવિરાજ સોલંકી ની ઓળખ.
📞 +91 84213 55488
🌐https://www.ravirajsolankiortho.com/
📍 Suncrest Hospital, South Bopal, Ahmedabad