06/06/2026
🎙️ Doc Talk – સગા-સંબંધીઓની સલાહ દર્દી પર કેવી અસર પાડે છે?
શું તમે પણ સ્પાઇનની સમસ્યા માટે યોગ્ય નિષ્ણાતની સલાહ લેતા પહેલાં સગા-સંબંધીઓ અથવા મિત્રો દ્વારા મળેલી સલાહ પર આધાર રાખો છો?
દરેક દર્દીની સમસ્યા અલગ હોય છે. ઘણીવાર અધૂરી અથવા બિનતબીબી સલાહ સારવારમાં વિલંબ કરી શકે છે અને સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.
આજના ખાસ Doc Talk માં જાણીતા સ્પાઇન સર્જન Dr. Tarak Patel સમજાવશે કે સગા-સંબંધીઓની સલાહ દર્દીના નિર્ણય અને સારવાર પર કેવી અસર પાડી શકે છે અને નિષ્ણાતની સલાહ કેમ મહત્વપૂર્ણ છે.
🎥 સંપૂર્ણ માહિતી માટે પૂરો વિડિયો જુઓ.
🏥 Indospine Hospital – Advanced Care for a Healthy Spine
Spine Surgery In Ahmedabad, Navigation Spine Surgery, Minimally Invasive Spine Surgery, Back Pain Treatment In Ahmedabad, Slip Disc Treatment In Ahmedabad, Spine Specialist In Ahmedabad, 3D Navigation Technology, Spine Care, Neurosurgery, Orthopedic Spine Surgeon