18/07/2026
*રવિવારે સવારે નિઃશુલ્ક સેમિનાર*
*બાયો એન્ઝાઇમ જાતે બનાવતા શીખીએ*
વિષય નિષ્ણાત: CA ચિંતન વ્યાસ
નોંધણી માટે તમારું નામ અને વિસ્તાર લખી વોટ્સએપ મેસેજ કરો. WhatsApp કરો: https://wa.me/+919510386635
*કાર્યક્રમની વિગતો*
તારીખ: 19 જુલાઈ, 2026 (રવિવાર)
સમય: સવારે 8: 30 થી 9: 30
*સ્થળ*
*સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ*
વસ્ત્રાપુર તળાવ, ગેટ નં. 1 સામે,
સંજીવની હોસ્પિટલની બાજુમાં, AMCના પાર્કિંગ પ્લોટમાં, વસ્ત્રાપુર.
*સ્થળનું ગૂગલ લોકેશન*:
https://maps.app.goo.gl/3AKiFjbcEXE8fxzN8?g_st=ac
*બાયો એન્ઝાઇમના ઉપયોગ અંગે*
બાયો એન્ઝાઇમ ઘર અને કિચન ગાર્ડન – બંને માટે ઉપયોગી છે. ઘરની સફાઈમાં તે ફ્લોર, રસોડું, સિંક અને બાથરૂમની સ્વચ્છતા જાળવવામાં તેમજ દુર્ગંધ ઘટાડવામાં મદદરૂપ બને છે. કિચન ગાર્ડનમાં પાણીમાં પાતળું કરીને તેનો ઉપયોગ કરવાથી જમીનના સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી શકે છે અને જમીનનું સ્વાસ્થ્ય જાળવવામાં સહાયક બની શકે છે. સાથે જ તેનો ઉપયોગ રસાયણિક ક્લીનરના વપરાશમાં ઘટાડો કરીને પર્યાવરણમૈત્રી જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે.
ઘરે કેવી રીતે બાયો એન્ઝાઈમ બનાવી શકાય એ અંગે વાર્તાલાપ કરીશું.
અમદાવાદના રહીશો માટે
કિચન ગાર્ડનિંગ WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે:
https://chat.whatsapp.com/EDxIIW7FYsQ9QQSZM6Twzu
*સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ*
સૃષ્ટિ દ્વારા વેરિફાઈડ ખેડૂતો પાસેથી પ્રાકૃતિક શાકભાજી ખરીદવા ઘરેથી થેલી સાથે આવશો.
દર રવિવારે સવારે 7:00 થી 10:00 વાગ્યા દરમિયાન વસ્ત્રાપુર ખાતે સુલભ હોય છે.
સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટના ગ્રાહકોના WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે:
https://chat.whatsapp.com/DlGd1DmcCtt4PX6IRSFlPY
સૃષ્ટિની YouTube ચેનલ
સૃષ્ટિ સંસ્થાની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
જૂના તથા નવા ઉપયોગી વિડિયો અહીં અપલોડ કરવામાં આવે છે.
https://youtube.com/?si=HcUNoA-yicWdL1mC
*ઋણ સ્વીકાર*
સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ એ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે મંચ પૂરું પાડે છે. આ સંસ્થાગત વ્યવસ્થાને વધુ લોકભોગ્ય, વૈજ્ઞાનિક અને ટકાઉ બનાવવા *ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન*ના સહયોગ માટે અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. : સૃષ્ટિ સંસ્થા પરિવાર
*સ્થળ સહયોગ માટે આભાર*:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
*આયોજક સંસ્થા*
સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા
[email protected]