13/09/2026
હું Pallavi, Clinical Hypnotherapist & Emotional Reset Coach, તમને મારા 1:1 Session માટે invite કરું છું. ❤️
જો તમારી કોઈ Relationship માં વારંવાર એક જ Pattern repeat થતો હોય, તો આપણે સાથે મળીને એ Pattern પાછળનું Root Cause સમજશું અને આગળ શું કરી શકાય તેના પર કામ કરીશું.
જો તમને લાગે કે આ વાત તમારી Relationship સાથે connect થાય છે, તો મને DM માં લખો.
📲 99250 04040
તમારી Relationship સમજવી છે... તો શરૂઆત તમારી જાતને સમજવાથી થાય છે. ❤️
RelationshipHealing SelfAwareness InnerHealing ClinicalHypnotherapy EmotionalWellness PallaviHolisticCureClinic