Atri Hospital

Directions

Atri Hospital Atri Hospital – Multispeciality Care, 50 Beds - Comprehensive Health Care under one roof

08/08/2026

ઘૂંટણ અને સાંધાનો દુખાવો હવે રોજિંદા જીવનનો ભાગ હોવો જરૂરી નથી!

આધુનિક Orthopedic સારવાર અને યોગ્ય દવાઓની મદદથી સાંધાના દુખાવામાં રાહત મેળવી શકાય છે અને હિલચાલ વધુ સારી બનાવી શકાય છે.

✨ દુખાવો નહીં, ફરીથી આરામથી ચાલવાનું પસંદ કરો.

વધુ માહિતી માટે Orthopedic નિષ્ણાતની સલાહ જરૂર લો

સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, Knee Pain, Joint Pain Relief, Orthopedic Care, Arthritis Treatment, Knee Arthritis, Joint Health, Orthopaedic Doctor, Bone Specialist

તમે Calcium તો લો છો... પણ Vitamin D વગર એ શરીરને કેટલો ફાયદો કરે છે, એ જાણો છો?ઘણા લોકો માને છે કે માત્ર Calcium લેવાથી...
05/08/2026

તમે Calcium તો લો છો... પણ Vitamin D વગર એ શરીરને કેટલો ફાયદો કરે છે, એ જાણો છો?

ઘણા લોકો માને છે કે માત્ર Calcium લેવાથી હાડકાં મજબૂત બની જાય છે. પરંતુ હકીકત એ છે કે Vitamin D વગર શરીર Calciumને યોગ્ય રીતે શોષી શકતું નથી.

💡 એટલે જ Vitamin D અને Calcium એકબીજાના શ્રેષ્ઠ સાથી છે.

Vitamin D, Calcium Absorption, Bone Health, Vitamin D Deficiency, Calcium, Strong Bones, Orthopedic Care, Orthopaedic Hospital, Joint Health, Bone Specialist, Healthy Bones, Osteoporosis Prevention

25/07/2026

✨ Another Smile. Another Successful Recovery. 💙🦴

Nothing feels more rewarding than seeing a happy patient walk out with confidence and a smile. 😊 Every patient's journey reminds us why compassionate care, accurate diagnosis, and the right treatment make all the difference.

Thank you for trusting Dr. Keval Patel and Atri Hospital with your orthopaedic care. Your trust inspires us to keep delivering the best care every day. 🙏

📍Atri Hospital
👨‍⚕️ Dr. Keval Patel – Orthopaedic Surgeon

21/07/2026

Pregnancyમાં દરેક Drink તમારા અને તમારા બાળક માટે સારું હોય એવું જરૂરી નથી.

કયું Drink Best છે? કયું Limited માત્રામાં લેવું? અને કયું Avoid કરવું?

🎥 આ વિડિયોમાં અમારા Gynecologist વિવિધ Drinksને Rating આપી સરળ રીતે સમજાવે છે.

🤰 સ્વસ્થ Pregnancy માટે યોગ્ય પસંદગી કરો.

📍 વધુ માર્ગદર્શન માટે આજે જ અમારા Gynecologistની સલાહ લો.

Keywords: Pregnancy Diet, Pregnancy Drinks, Healthy Pregnancy, Lemon Water, Coconut Water, Soft Drinks, Hydration During Pregnancy, Pregnancy Nutrition, Gynecologist, Antenatal Care, Women's Health.

18/07/2026

દુખાવો એ સમસ્યાની શરૂઆત નહીં... છેલ્લી ચેતવણી હોઈ શકે છે.

ત્યાં સુધી રાહ ન જુઓ કે જ્યારે દાંત બચાવવો મુશ્કેલ બની જાય.

આ વિડિયોમાં અમારા Dentist સમજાવે છે કે સમયસર Dental Check-up કેમ જરૂરી છે.

સ્વસ્થ સ્મિત માટે આજે જ તપાસ કરાવો.

Atri Hospital – કારણ કે Prevention હંમેશા Treatment કરતાં વધુ સારી.

(Dentist, Tooth Pain, Dental Check-up, Oral Health, Tooth Decay, Root Canal, Preventive Dentistry, Healthy Teeth, Atri Hospital)

16/07/2026

"હું તો ઓછું જ ખાઉં છું... છતાં વજન કેમ વધે છે?"

જો તમને પણ આવો સવાલ થાય છે, તો તેનું કારણ માત્ર ડાયેટ ન પણ હોય. PCOS (Polycystic O***y Syndrome) હોર્મોનલ અસંતુલનને કારણે વજન વધવાનું એક મહત્વનું કારણ બની શકે છે.

આ વિડિયોમાં અમારા નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ સમજાવે છે કે PCOS અને Weight Gain વચ્ચે શું સંબંધ છે અને તેને કેવી રીતે મેનેજ કરી શકાય.

👩‍⚕️ લક્ષણોને અવગણશો નહીં. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી PCOSને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.

📍 Atri Hospital ખાતે નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટની સલાહ મેળવો. 📞 આજે જ તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો.

PCOS, PCOS Weight Gain, Hormonal Imbalance, Women's Health, Irregular Periods, Gynecologist, PCOS Treatment, Weight Management, Women's Wellness, Atri Hospital.

13/07/2026

મોઢામાંથી દુર્ગંધ આવે છે? તેને સામાન્ય ન સમજો!
શું માત્ર બ્રશ કરવાથી દુર્ગંધ દૂર થઈ જાય છે? 🤔

આ વિડિયોમાં અમારા દંતચિકિત્સક સમજાવશે:
✅ મોઢામાંથી દુર્ગંધ કેમ આવે છે?
✅ સારી ઓરલ હાઇજીન કેમ જરૂરી છે?
✅ તાજા શ્વાસ અને સ્વસ્થ દાંત માટે સરળ ઉપાયો.

📍 સંપૂર્ણ વિડિયો જુઓ અને તમારા દાંતનું સ્વાસ્થ્ય જાળવો!

09/07/2026

📱😣 Neck pain after scrolling for hours? It might not be "just tiredness"... it could be Text Neck Syndrome!

Nowadays, our heads stay bent over phones for hours every day. Over time, this extra strain on your neck can lead to: 🔹 Neck pain 🔹 Shoulder stiffness 🔹 Headaches 🔹 Tingling or numbness in the hands

🦴 The good news? Small changes in your daily habits can make a big difference.

✅ Hold your phone at eye level. ✅ Take a short stretch break every 20–30 minutes. ✅ Don't ignore persistent neck pain.

⚠️ Your smartphone is smart... but your posture should be smarter!

💬 Have you ever experienced neck pain after using your phone? Tell us in the comments! 👇

OrthopedicDoctor HealthyLifestyle MobileAddiction Ergonomics WorkFromHome HealthAwareness PainRelief DrKevalPatel StayHealthy AhmedabadDoctor

15/06/2026

🦴🎙️ "Hello Human... I'm Your Bone!" 😄

You only remember me when I start hurting! 😅

🏃 I support your every step. 💪 I help you move, work, and live actively. 🤸 I carry your body weight every single day.

But do you take care of me?

❌ Ignoring joint pain ❌ Poor posture ❌ Lack of exercise ❌ Calcium & Vitamin D deficiency

Your bones are speaking to you every day... Are you listening? 🦴👂

✨ Strong bones today mean an active and independent life tomorrow.

Don't wait for pain to become your body's language. Take care of your bone and joint health now!

📍 Atri Hospital 👨‍⚕️ Dr. Keval Patel Orthopaedic Surgeon

💬 If your bones could talk, what would they say to you? Tell us in the comments! 😄👇

HealthyBones BoneStrength KneePain BackPain Calcium VitaminD MobilityMatters BoneAwareness AtriHospital DrKevalPatel HealthyJoints OrthopaedicCare StayActive AIReel 🦴💪✨

05/06/2026

✋ Haath ma jhanjhanahat?
Raatre ung mathi jagi jao etlu numbness thay che? 😣

Aa normal weakness nathi…
Aa hoi shake che CTS — Carpal Tunnel

Syndrome ⚠️
Especially
💻 Computer users
📱 Mobile vadhu use karta loko
🧵 Repetitive hand work karta loko ma aa problem vadhu jova male che
Common symptoms 👇
❌ Tingling in fingers
❌ Hand numbness
❌ Wrist pain
❌ Grip weak thai javi

Initial stage ma proper treatment, exercises ane posture correction thi relief mali shake che 🙌

“Pain ne ignore karsho…
To simple numbness pan serious problem bani shake che.” 💯

Address

4th Floor, The Nikol Trade Center, Nikol
Ahmedabad
382350

Website

Alerts

Be the first to know and let us send you an email when Atri Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share