Aayat Hospital & ICU Anand

Aayat Hospital & ICU Anand Aayat Hospital And ICU anand Happy to Help

દર ગુરુવારે સાંજે સ્પેશિયલ ઓ.પી.ડી..ડો.વિવેક સિદ્ધપુરા (એમ.ડી.ફિજીસીયન)
09/05/2024

દર ગુરુવારે સાંજે સ્પેશિયલ ઓ.પી.ડી..
ડો.વિવેક સિદ્ધપુરા (એમ.ડી.ફિજીસીયન)

08/05/2024

*ફ્રી કેમ્પ ફ્રી કેમ્પ ફ્રી કેમ્પ*
તા.09 મેં થી તા.11 મેં 2024 ત્રણ દિવસ માટે
(ગુરુ,શુક્ર અને શનિ)
સમય સવારે 9 થી સાંજે 7 કલાક

હાલ છેલ્લા ઘણા સમયથી આપ સૌ જોઈ રહ્યા છો કે ઉંમરલાયક વ્યક્તિ થી માડી નવ યુવાઓ માં પણ હદયરોગ અને ડાયાબિટીસ નું પ્રમાણ વધી રહ્યું હોવાથી ઘણી ઇમરજન્સી સર્જાઈ રહી છે અને ઘણા બધા કિસ્સાઓ માં જીવનું પણ જોખમ જોવા મળી રહ્યું છે તેનું મુખ્ય કારણ શરીરમાં વધુ પડતું કોલેસ્ટ્રોલ નું પ્રમાણ તેમજ અનિયમિત સુગર નું પ્રમાણ મુખ્ય કારણ છે.
તેની જાગૃતતા માટે અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે આયત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત *આયત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ* ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નીચે મુજબના બ્લડ રિપોર્ટ તેમજ હદયની સોનોગ્રાફી (ઇ.સી.જી) સંપૂર્ણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.
*કેમ્પ માં ઉપલબ્ધ સેવાઓ*
◆લોહીમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ( free cholesterol)
◆લોહીમાં સુગરનું પ્રમાણ(RBS)
◆હદયની સોનોગ્રાફી(ECG)
◆બ્લડ પ્રેસરની તપાસ
◆ડોક્ટર કન્સલ્ટિંગ
ઉપરોક્ત તમામ રિપોર્ટ તેમજ સાથે સાથે ફેમિલી ફિજીસીયન ડોક્ટરનું માર્ગદર્શન પ્રથમ 100 દર્દીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી પોતાને અને પોતાના પરિવાર ના સભ્યો ને તંદુરસ્ત રાખો..
*ઓ.પી.ડી સમય*
*ર્ડા. પ્રકાશ શુક્લા*
ફેમેલી ફિજીસીયન
સવારે 9 થી 1 કલાક
સાંજે 4 થી 7 કલાક

*રજીસ્ટ્રેશન માટે સંપર્ક.*
*આયત હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.*
મસ્જિદ એ ફાતિમા સામે,
આણંદ
ફોન: 99786 68000

Aayat Hospital & ICU Anand આજ રોજ 30 વર્ષ ના અનુભવી અને નિષ્ણાતર્ડા. પ્રકાશ શુકલા (ફેમેલી ફિજીસીયન)પોતાની ફરજ પર હાજર થત...
06/05/2024

Aayat Hospital & ICU Anand
આજ રોજ 30 વર્ષ ના અનુભવી અને નિષ્ણાત
ર્ડા. પ્રકાશ શુકલા (ફેમેલી ફિજીસીયન)
પોતાની ફરજ પર હાજર થતા આયત હોસ્પિટલ મેનેજમેન્ટ ટિમ દ્વારા સાહેબશ્રી નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે
સાહેબ ના બહોળા અનુભવી અને સેવાભાવી સ્વભાવ નો આણંદ તેમજ આસપાસ ની જાહેર જનતા ને ખૂબ મોટો લાભ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી...

Address

Opp Masjid E Fatima B/S. Hotel Anand Corner Samarkha Crossing Anand
Anand
388001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919879857733

Website

Alerts

Be the first to know and let us send you an email when Aayat Hospital & ICU Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aayat Hospital & ICU Anand:

Shortcuts

Share

Category