11/12/2025
🌿જાનુ બસ્તિ
➡️શિયાળામાં ઘૂંટણના દુખાવા માટે શ્રેષ્ઠ આયુર્વૈદિક ઉપાય
✅ જાનુ બસ્તિ એ ઘૂંટણના સંધિ પર વિશેષ આકારનું ઘેરું બનાવી ત્યાં
✅ ગરમ ઔષધિય તેલ ધીમે ધીમે રાખવાનું એક શાસ્ત્રીય પંચકર્મ ઉપચાર છે.
➡️ શિયાળામાં જાનુ બસ્તિ શા માટે લાભદાયી ?
✅ શિયાળું ઋતુ વાતવર્ધક હોય છે. વાત વધવાથી સંધિમાં દુખાવો ,કઠિનતા ,સોજો,ચાલવામાં તકલીફ વધે છે.
➡️ આ ઉપચાર દ્વારા -
✅ સંધિમાં પહોંચેલ ગરમ તૈલ વાતદોષનું શમન કરે છે .
✅ ગાઢ પોષણ મળી ઉપસ્થિ અને સ્નાયુઓ મજબૂત બને છે.
✅ રક્તસંચાર સુધરી સોજો અને દુખાવો ઘટે છે.
➡️MD તથા PHD આયુર્વેદ નિષ્ણાત સચોટ માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયુર્વેદ સારવાર.
🌐 www.sushrutsanjeevani.com
📞 contact: 9316460134, 9998270582
📍સુશ્રુત સંજીવની હોસ્પિટલ અને પંચકર્મા સેન્ટર,10 અખંડાનંદ સોસાયટી ,નવા બસ સ્ટેન્ડ નજીક, આણંદ-388001,ગુજરાત