Zydus Hospitals, Anand

Zydus Hospitals, Anand Zydus Hospitals are committed to excellence and quality with an established focus on the well-being o
(1)

We, at Zydus Hospitals are committed to excellence and quality with an established focus on the well-being of our patients. We provide the right mix of cutting edge technology, warmth and compassionate care. Backed by the best team of medical professionals and procedures, we offer the best in private healthcare in a cost effective way. We provide the highest standard of clinical skills and nursing

care across an extensive range of specialties and attract world-class doctors and surgeons from leading hospitals. Located in Anand, Gujarat, the hospital offers locational advantage and world class infrastructure for the patients and their visitors and is one of the most modern private hospitals in India, equipped with state of art technology. Delivering an array of medical services, we offer in-patient, out-patient, day care treatment, surgery, emergency and trauma care in the finest surroundings. What’s more, these services can be provided as a part of your own private health insurance scheme or self finance as the case may be. We believe that focusing on the comfort of our patients helps in their recovery. We cater to individual tastes and requirements to ensure that patients feel as relaxed and comfortable as possible during their stay. We bring you details about our facilities and the extensive range of medical specialties available at Zydus Hospitals.

એલર્જી, ફેફસા અને શ્વાસના રોગોના નિષ્ણાંત ડોક્ટરનીવિશેષ ઓપીડી  #નડિયાદમાંકેસ ફી ₹ 200/-ડૉ. દર્પણ ગાંધી(એલર્જી, ફેફસા અને...
03/08/2026

એલર્જી, ફેફસા અને શ્વાસના રોગોના નિષ્ણાંત ડોક્ટરની
વિશેષ ઓપીડી #નડિયાદમાં
કેસ ફી ₹ 200/-

ડૉ. દર્પણ ગાંધી
(એલર્જી, ફેફસા અને શ્વાસ રોગના નિષ્ણાંત)

સોમવાર
તારીખ : 10-8-2026
સમય : સવારે 11:00 થી 1:00
ઝાયડસ સુપર સ્પેશ્યાલીટી કિલનિક
કલ્પતરૂ કોમ્પલેક્ષ, ગ્રાઉન્ડ ફલોર,
મુળજીભાઈ કિડની હોસ્પિટલની સામે, નડિયાદ
રજીસ્ટ્રેશન માટે સંપર્ક :- 84600 96000
વધુ માહિતી માટે સંપર્ક:- 75677 55455

ઝાયડસ હોસ્પિટલ, આણંદ-388001

This World Lung Cancer Day, let’s remember that lung cancer isn’t defined by a single risk factor. While smoking remains...
01/08/2026

This World Lung Cancer Day, let’s remember that lung cancer isn’t defined by a single risk factor. While smoking remains a major cause, anyone can develop lung cancer. That’s why recognising persistent symptoms and seeking medical advice early is so important.

If you experience a cough that doesn’t go away, unexplained weight loss, chest pain, breathlessness, or coughing up blood, don’t ignore it. Early diagnosis can lead to timely treatment and better outcomes.

Awareness is the first step towards saving lives.

Health check upGift is Longevity₹ 999/- ONLY10% offon Cervical Cancer VaccinationWOMAN WELLNESS PACKAGE🔹 THYROID FUNCTIO...
31/07/2026

Health check up
Gift is Longevity

₹ 999/- ONLY
10% off
on Cervical Cancer Vaccination

WOMAN WELLNESS PACKAGE
🔹 THYROID FUNCTION TEST
🔹 COMPLETE BLOOD COUNT
🔹 ROUTINE URINE CHECK UP
🔹 FASTING BLOOD SUGAR
🔹 HBA1C
🔹 PAP SMEAR
🔹 MAMMOGRAM (BOTH BREASTS)
🔹 ULTRASOUND ABDOMEN & PELVIS
🔹 DIET CONSULTATION
🔹 GYNAECOLOGIST CONSULTATION

BECAUSE HER HEALTH MATTERS

Book your appointment, call 02692 619501/226001

અતિશય વરસાદ.૨૪ કલાક વિશ્વસનીય સંભાળ.ચોમાસા સંબંધિત બીમારીઓ,ઈજાઓ અને કટોકટીની સારવાર માટેઅમારી ઈમરજન્સી સારવાર ૨૪ કલાક તૈ...
30/07/2026

અતિશય વરસાદ.
૨૪ કલાક વિશ્વસનીય સંભાળ.

ચોમાસા સંબંધિત બીમારીઓ,
ઈજાઓ અને કટોકટીની સારવાર માટે
અમારી ઈમરજન્સી સારવાર ૨૪ કલાક તૈયાર છે.

ઈમરજન્સી માટે સંપર્ક : 89800 85200

29/07/2026

એલર્જીની સમસ્યા હવે કંટ્રોલમાં આવી શકે છે!

શું તમને વારંવાર છીંક આવવી, નાકમાંથી પાણી આવવું, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અથવા ધૂળથી એલર્જી જેવી સમસ્યાઓ રહે છે?

દરેક એલર્જીની સારવાર એકસરખી હોતી નથી. યોગ્ય નિદાન બાદ દર્દીની સમસ્યા અને એલર્જીના પ્રકાર અનુસાર સારવાર આપવામાં આવે છે.

આ વિડિયોમાં ઝાયડસ હોસ્પિટલ, આણંદના પલ્મોનોલોજિસ્ટ અને એલર્જી સ્પેશિયાલિસ્ટ ડૉ. દર્પણ ગાંધી સમજાવી રહ્યા છે કે એલર્જીની સારવારમાં કયા પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ છે અને યોગ્ય સારવાર કેમ જરૂરી છે.

સંપૂર્ણ વિડિયો જુઓ અને તમારા સ્વાસ્થ્ય વિશે સાચી માહિતી મેળવો.

વધુ માહિતી અથવા એપોઇન્ટમેન્ટ માટે ઝાયડસ હોસ્પિટલ, આણંદનો સંપર્ક કરો.

29/07/2026

વારંવાર છીંક, ઉધરસ, ધૂળ કે સુગંધથી તકલીફ થાય છે?

શું તે એલર્જી છે? એલર્જી કેમ થાય છે અને કયા પ્રકારની એલર્જી છે તે કેવી રીતે જાણી શકાય? આ અંગે સરળ અને મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છે ઝાયડસ હોસ્પિટલ, આણંદના પલ્મોનોલોજિસ્ટ અને એલર્જી સ્પેશિયાલિસ્ટ ડૉ. દર્પણ ગાંધી.

સંપૂર્ણ વિડિયો જુઓ અને એલર્જી વિશે સાચી માહિતી મેળવો.

This Guru Purnima, we express our heartfelt gratitude to all the teachers and mentors whose wisdom continues to shape mi...
29/07/2026

This Guru Purnima, we express our heartfelt gratitude to all the teachers and mentors whose wisdom continues to shape minds, nurture values, and inspire generations, including those who dedicate their lives to the art and science of healing.

Wishing everyone a Happy Guru Purnima.

બેડ રેસ્ટ નહીં,બેસ્ટ લાઈફ પસંદ કરોકરોડરજ્જુમાં કાયમી દુખાવામાટે વિશ્વસનીય સારવારડૉ. સિદ્ધાર્થ મિસ્ત્રીMBBS, MS (General ...
28/07/2026

બેડ રેસ્ટ નહીં,
બેસ્ટ લાઈફ પસંદ કરો

કરોડરજ્જુમાં કાયમી દુખાવા
માટે વિશ્વસનીય સારવાર

ડૉ. સિદ્ધાર્થ મિસ્ત્રી
MBBS, MS (General Surgery)
DrNB (Neurosurgery)
MNAMS (Neurosurgery)

ડૉ. અર્પિત જોષી
MBBS, D. L. O.,
MS. (Gen Surgery)
DrNB (Neurosurgery)

📱 02692 619501
ઝાયડસ હોસ્પિટલ, આણંદ

હાર્ટ એટેક?જયારે વાત હૃદયની હોય ત્યારે દરેક પળ કિંમતી હોય છે.24x7 ઈમરજન્સી 👨‍⚕️કાર્ડિયોલોજીસ્ટ📱 89800 85200
28/07/2026

હાર્ટ એટેક?
જયારે વાત હૃદયની હોય ત્યારે દરેક પળ કિંમતી હોય છે.
24x7 ઈમરજન્સી
👨‍⚕️કાર્ડિયોલોજીસ્ટ

📱 89800 85200

એલર્જી, ફેફસા અને શ્વાસના રોગોના નિષ્ણાંત ડોક્ટરનીવિશેષ ઓપીડી  #ખેડામાંકેસ ફી ₹ 200/-ડૉ. દર્પણ ગાંધી(એલર્જી, ફેફસા અને શ...
28/07/2026

એલર્જી, ફેફસા અને શ્વાસના રોગોના નિષ્ણાંત ડોક્ટરની
વિશેષ ઓપીડી #ખેડામાં
કેસ ફી ₹ 200/-
ડૉ. દર્પણ ગાંધી
(એલર્જી, ફેફસા અને શ્વાસ રોગના નિષ્ણાંત)
સોમવાર
તારીખ : 3-8-2026
સમય : સવારે 11:00 થી 1:00
યુનિટી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ,
પહેલો માળ, નવજીવન માર્કેટ સર્કલ,
ખેડા કોર્ટની સામે, ખેડા
રજીસ્ટ્રેશન માટે સંપર્ક :-
95747 96420

ઝાયડસ હોસ્પિટલ, આણંદ-388001

Address

Lambhwel Road, Anand
Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Zydus Hospitals, Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Zydus Hospitals, Anand:

Shortcuts

Share

Category