27/07/2026
આજે આપેલું યોગ્ય પોષણ જ બાળકના સ્વસ્થ આવતીકાલનો મજબૂત પાયો બને છે.
રોજિંદા આહારમાં યોગ્ય પોષક તત્ત્વો બાળકના વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તમારા બાળકના સ્વસ્થ વિકાસ માટે વિશ્વાસપાત્ર માર્ગદર્શન મેળવો આંકલાવ બાળકોની હોસ્પિટલ સાથે.
📞 81413 00101
📍 બીજો માળ, બેંક ઓફ બરોડાની ઉપર, અશ્વિન પેટ્રોલ પંપની સામે, આંકલાવ - ઉમેટા રોડ, આંકલાવ.
Video used is AI generated and for reference only.
[ Child Nutrition, Balanced Diet for Kids, Healthy Food for Children, Baby Nutrition Tips, Child Growth & Development, Healthy Eating Habits, Strong Immunity for Kids, Parenting Tips, Pediatrician Advice, Anklav Children Hospital ]