Velani Hospital & Critical Care Center - ICCU

Velani Hospital & Critical Care Center - ICCU We are providing facilities like all medical emergency care, ICCU, 2D ECHO, IPD, X RAY, LABORATORY,

સૃષ્ટિ સંવત્સર નવ વર્ષ ની ખુબ ખુબ શુભકામના ઓમ નમસ્તે 🪔😊
19/03/2026

સૃષ્ટિ સંવત્સર નવ વર્ષ ની ખુબ ખુબ શુભકામના
ઓમ નમસ્તે 🪔😊

16/03/2026
આજ રોજ તા 12/1/25, રવિવાર ના મરિંગણા ગામ મુકામે "વેલાણી હોસ્પિટલ - અંજાર" ના ડો કુલદીપ વેલાણી અને જયેશ ભાઇ સોરઠીયા ની ટી...
12/01/2025

આજ રોજ તા 12/1/25, રવિવાર ના મરિંગણા ગામ મુકામે "વેલાણી હોસ્પિટલ - અંજાર" ના ડો કુલદીપ વેલાણી અને જયેશ ભાઇ સોરઠીયા ની ટીમ દ્વારા ડાયાબિટીસ, બ્લપ્રેશર તથા જનરલ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. ગામ ના સરપંચ મશરું ભાઇ રબારી અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાજી બેન શંભુભાઈ આહીર દ્વારા દીપ પ્રાગટય કરી કેમ્પ ની શરૂવાત કરવાં માં આવી.
ટોટલ 140 દર્દી એ ભાગ લીધો તેમાં 40 દર્દી નાં ECG , 100 નાં સુગર, 80 નાં બ્લડ ગ્રૂપ કરવાં માં આવ્યા. 20 નવા દર્દી ને બ્લડપ્રેશર અને 5 દર્દી ને ડાયાબિટીસ નું નિદાન થયુ.
કેમ્પ માં સહયોગ આપવા બદલ સરપંચ, શાળા ના પ્રિન્સીપાલ, આગેવાન તથા ગ્રામજનો નો ખુબ ખુબ આભાર.
ઈશ્વર નો આભાર.
ઓમ્ નમસ્તે.
😊🙏

Address

1st Floor, Shree Center, Above Tulshi Samosa, Opp. Town Hall
Anjar
370110

Telephone

+919725451584

Website

Alerts

Be the first to know and let us send you an email when Velani Hospital & Critical Care Center - ICCU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Velani Hospital & Critical Care Center - ICCU:

Shortcuts

Share

Category