22/09/2026
ટ્યૂબ માં પ્રેગ્નેન્સી અને હદય ની ગંભીર તકલીફ ધરાવતા દર્દી ની સ્ત્રી રોગ નિષ્ણાત અને હદય રોગ ના સ્પેશિયાલિસ્ટ દ્વારા સફળતાપૂર્વક લેપ્રોસ્કોપિક સારવાર કરવામાં આવી.
શ્રી હોસ્પિટલ ખાતે દરેક જટિલ કેસ માટે ૨૪x૭ ICU સુવિધા અને નિષ્ણાત ડૉક્ટર્સની ટીમો હાજર રહે છે.
વધુ માહિતી અને એપોઇન્ટમેન્ટ માટે આજે જ શ્રી હોસ્પિટલનો સંપર્ક કરો.
📞 +91 99798 91892
📍આંકલાવ પોલીસ સ્ટેશન ની પાછળ, આસોદર-ઉમેટા રોડ, આંકલાવ.
[ Laparoscopic Surgery Gujarati, Tubal Pregnancy Treatment, Shree Hospital Anklav, High Risk Pregnancy Care, ICU Support Hospital, Dr Sandip Patel, Gynaecologist In Gujarat, Laparoscopy Surgeon in Vadodara, Healthcare Services Anklav, Asodar Umeta Road Anklav ]