Pankaj Patanvadiya

Pankaj Patanvadiya President at GKTS Ankleshwar,
Marketing Manager at careandcuregroup, Ex. PRO at parulsevashramhospital,
Ex. Sales Executive
Ex.

Consultant of India

14/07/2024

મોન્સુન ઓફર - જુલાઇ - ઓગસ્ટ

કેર એન્ડ ક્યોર હોસ્પિટલ તવરામાં

નોર્મલ ડિલિવરી માત્ર રૂપિયા 5500/-* દવા અને રહેવા સાથે

સિઝેરિયન ડિલિવરી માત્ર રૂપિયા 16,000*/- દવા અને રહેવા સાથે

ગર્ભશાયની કોથળીનું લેપ્રોસ્કોપી (દૂરબીન) દ્રારા ટાંકા વગરનું ઓપરેશન માત્ર – 21,000/- દવા અને રહેવા સાથે

કેમ્પનો લાભ કોણ લઈ શકે
• માસિક વધારે આવતું હોય
• ગર્ભશાય ની દીવાલ જાડી થઈ ગઈ હોય
• ગર્ભશાયમાં ગાંઠ હોય
• અંડાશયમાં ગાંઠ હોય
• વારંવાર સફેદ પાણીની તકલીફ થતી હોય
• માસિક બંધ થઇ ગયા પછી Bleeding થવું.
• માસિક માં અનિયમિતતા

ઓપરેશન ના ફાયદા
• તરત રિકવરી
• ૧ દિવસમાં રજા
• ટાંકા વગરનું ઓપરેશન
• ડાઘ વિનાનું ઓપરેશન

કેમ્પનો લેવા માટે નામ નોંધવવું ફરજિયાત છે
એપોઇન્ટમેન્ટ માટે – 9824001409 / 8871081087

તવરા - સહજાનંદ રિવર વ્યૂ, પહેલો, બીજો અને ત્રીજો માળ, ભારત પેટ્રોલ પંપ ની બાજુમાં , તવરા રોડ, તવરા (ઝાડેશ્વર ચોકડી થી 1 કિલો મીટર તવરા રોડ પર)

08/03/2024

For More information

Pankaj Patanvadiya
Mo: 098240 01409

President at GKTS Ankleshwar,
Marketing Manager at careandcuregroup, Ex. PRO at parulsevashramhospital,
Ex. Sales Executive
Ex. Consultant of India


08/02/2024
28/09/2023


Address

Ankleshwar
393010

Telephone

+919824001409

Website

Alerts

Be the first to know and let us send you an email when Pankaj Patanvadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Pankaj Patanvadiya:

Shortcuts

Share

Category