25/08/2026
IVF સફળ ન થાય એટલે આશા પૂરી થઈ ગઈ એવું નથી.
દરેક IVF journey અલગ હોય છે.
ઉંમર, અંડાણુની ગુણવત્તા, ભ્રૂણની ગુણવત્તા, ગર્ભાશયની સ્થિતિ અને અન્ય કારણો પરિણામને અસર કરી શકે છે.
ફરી IVF કરતા પહેલાં કારણ સમજવું સૌથી જરૂરી છે.
યોગ્ય નિષ્ણાતની સલાહ લો અને તમારી આગળની journey સમજદારીથી નક્કી કરો.
📍 Navjeevan Heart & Women’s Hospital, Ankleshwar
📞 Appointment: 762-299299-4
Chintan Shah Nish*ta Desai Shah .89 Ragini Shah