29/01/2026
રજોનિવૃતિ મહિલાના જીવનનો સ્વાભાવિક તબક્કો છે.
હોટ ફલ્સીસ , મૂડમાં ફેરફાર, ઊંઘ ન આવવી, વજન વધવું અથવા સાંધાના દુખાવા માસિક ની અનીયમીતતા સામાન્ય લક્ષણો છે—પણ તેને અવગણવા નહીં.
યોગ્ય માર્ગદર્શન, જીવનશૈલીમાં ફેરફાર અને જરૂરી હોય ત્યારે સારવારથી રજોનિવૃતિનો સમય આરોગ્યપૂર્ણ રીતે પસાર કરી શકાય છે.
✨ દરેક વયે મહિલાનું આરોગ્ય મહત્વનું છે.
📍 ગાયનેકોલોજિસ્ટની સલાહ લો.