12/08/2026
🚫 🚫
🌿 વ્યસનમુક્ત બારડોલી • સ્વસ્થ બારડોલી 🌿
બારડોલી પોલીસ દ્વારા આયોજિત
TCT REHAB (વ્યસનમુક્તિ કેન્દ્ર) ના સહયોગથી
💙 નશામુક્ત સમાજ માટે જનજાગૃતિ રેલી 💙
આવો, જોડાઈએ અને એક મજબૂત સંકલ્પ લઈએ —
❌ નશાને ના કહીએ
👨👩👧👦 પરિવારને સુરક્ષિત રાખીએ
🌱 યુવાનોને નશાથી દૂર રાખીએ
🇮🇳 સ્વસ્થ અને સશક્ત ભારતનું નિર્માણ કરીએ.
📅 તારીખ: 17/08/2026 (સોમવાર)
⏰ સમય: સવારે 10:00 વાગ્યાથી
📍 સ્થળ: જલારામ મંદિર → સ્વરાજ આશ્રમ, બારડોલી
🙏 આવો, જોડાઈએ અને નશામુક્ત સમાજની રચના કરીએ.
Together for a Drug-Free Bardoli 💙🌿