Dr.Bhuvneshwari Gohil - Pulmonologist - Bharuch

Dr.Bhuvneshwari Gohil - Pulmonologist - Bharuch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Bhuvneshwari Gohil - Pulmonologist - Bharuch, Allergist, Healing Touch Multispeciality Hospital, 2nd and 3rd floor, RK casta, near Hotel Plaza, Station road, Bharuch.

Bharuch / Surat / Rajkot / Amdavad
Allergy camps

➡️ જૂની શરદી🤧/ખાંસી😷/દમ/ શિળસ/👁️આંખોમાં ખંજવાળ/ કોઈપણ એલર્જી (Long term Allergy)

➡️ ALLERGY VACCINE/એલર્જી રસી દ્વારા કાયમી સારવાર

16/08/2026

📍 અમદાવાદ એલર્જી કેમ્પ

🌿 લાંબા સમયથી એલર્જીની તકલીફ?
હવે માત્ર રાહત નહીં, મૂળ કારણનો ઉપચાર!

✅ બોર્ડ સર્ટિફાઇડ એલર્જી નિષ્ણાત દ્વારા
Allergy Vaccine (Drops / Tablets) દ્વારા વૈજ્ઞાનિક અને લાંબા ગાળાનો ઉપચાર.

📅 તારીખ: 22/23 august
🏥 સ્થળ: Parikh Hospitals, Nikol, Ahmedabad
📲 નોંધણી / WhatsApp: 9662506787

Ahmedabad allergy camp - once a month

નીચેની એલર્જીની તકલીફો માટે ખાસ સારવાર:
✔️ Dust Allergy (ધૂળની એલર્જી)
✔️ લાંબા સમયથી ઉધરસ
✔️ વારંવાર શરદી
✔️ અસ્થમા (Asthma)
✔️ સતત છીંક આવવી
✔️ નાકમાંથી પાણી વહેવું
✔️ આંખોમાં પાણી આવવું / ખંજવાળ
✔️ એલર્જીક સાઇનસાઇટિસ
✔️ Allergic Urticaria (શીળસ)

🎁 કેમ્પની વિશેષ સુવિધાઓ
✅ મફત Allergy Specialist Consultation
✅ Skin Prick Test (SPT) પર 30% ડિસ્કાઉન્ટ

⚠️ મહત્વપૂર્ણ સૂચના:
એલર્જી ટેસ્ટ કરાવવાના દર્દીઓએ કેમ્પના 2 દિવસ પહેલાં કોઈપણ એલર્જીની દવા ન લેવી.

📝 નોંધણી સંપૂર્ણ મફત છે.
(કન્સલ્ટેશન ચાર્જ નથી. પરંતુ સીમિત સ્લોટ હોવાથી અગાઉથી WhatsApp દ્વારા નોંધણી ફરજિયાત છે.)

📲 તમારો એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે આજે જ WhatsApp કરો:
9662506787

Location for Rajkot Camp 13/14/15 August - 7:30am to 6pm16 August - 7:30am to 1pm409 ,Cosmo complex , Mahila college cho...
12/08/2026

Location for Rajkot Camp
13/14/15 August - 7:30am to 6pm
16 August - 7:30am to 1pm

409 ,
Cosmo complex ,
Mahila college chowk ,
Rajkot

📍 Allergy Camp by Dr. Bhuvneshwariba Gohil

Whatsapp msg - 9662506787

🤧 बार-बार सर्दी-जुकाम से परेशान हैं?हर बार छींक, नाक बहना या आँखों में खुजली को सिर्फ कमज़ोर इम्युनिटी मान लेना सही नहीं...
10/08/2026

🤧 बार-बार सर्दी-जुकाम से परेशान हैं?

हर बार छींक, नाक बहना या आँखों में खुजली को सिर्फ कमज़ोर इम्युनिटी मान लेना सही नहीं है। कई बार इसके पीछे एलर्जी भी एक बड़ी वजह हो सकती है।

अगर आपको खासकर इन situations में परेशानी बढ़ती है👇
🔹 धूल या धुएँ के संपर्क में आने पर
🔹 AC या मौसम बदलने पर
🔹 सुबह उठते ही लगातार छींक आने पर
🔹 नाक बंद या पानी बहने पर
🔹 आँखों में खुजली और पानी आने पर

तो हो सकता है कि आपकी समस्या एलर्जी से जुड़ी हो।

👉 बार-बार दवाइयाँ लेने के बजाय एलर्जी का सही कारण पहचानना ज़रूरी है।
Allergy Testing से trigger का पता लगाकर सही treatment plan बनाया जा सकता है। 🌿

👩‍⚕️ Dr. Bhuvneshwariba Gohil
Pulmonologist & Allergy Specialist

Whatsapp msg - 9662506787

06/08/2026

📢 રાજકોટ એલર્જી કેમ્પ

🌿 લાંબા ગાળાની એલર્જી? હવે મૂળ કારણનો ઉપચાર!

✅ માત્ર દવાઓથી નહીં, પરંતુ બોર્ડ સર્ટિફાઇડ એલર્જી નિષ્ણાત દ્વારા સૂચવવામાં આવતી એલર્જી વેક્સિન (Drops/Tablets) દ્વારા એલર્જીના મૂળ કારણની સારવાર.

📍 કેમ્પની માહિતી
Address - 409 , Cosmo complex , Mahila college chowk , Rajkot

https://maps.app.goo.gl/wRwxoe5niE35d8Mf6?g_st=iw

તારીખ : 14/15 August , 2026

🩺 કયા રોગોની સારવાર કરવામાં આવે છે?

* Dust Allergy (ધૂળની એલર્જી)
* લાંબા ગાળાની એલર્જીક ઉધરસ
* એલર્જીક શરદી
* એલર્જીક અસ્થમા (Asthma)
* વારંવાર છીંક / નાકમાંથી પાણી વહેવું
* આંખોમાં પાણી આવવું અથવા ખંજવાળ
* એલર્જીક સાઇનસાઇટિસ
* Allergic Urticaria (શીળસ)

વિશેષ સેવાઓ

✅ મફત Allergy Specialist Consultation
✅ Skin Prick Test (SPT) પર 30% ડિસ્કાઉન્ટ

⚠️ મહત્વની સૂચના

SPT (એલર્જી ટેસ્ટ) કરાવવાનો હોય તો કેમ્પના 2 દિવસ પહેલાં કોઈપણ એલર્જીની દવા ન લેવી.

📲 નોંધણી

કેમ્પ માટે નોંધણી અને કન્સલ્ટેશન સંપૂર્ણપણે મફત છે.

સીમિત સ્લોટ હોવાથી અગાઉથી નોંધણી ફરજિયાત છે.

📞 Appointment બુક કરવા માટે 9662506787 પર WhatsApp msg

02/08/2026

સુરત “એલર્જી” કેમ્પ - 08/08/26

➡️ લાંબા ગાળાની એલર્જી-હવે કાયમી ઉપાય
➡️ માત્ર દવાઓ નહી-મૂળ કારણનો ઉપચાર
એલર્જી vaccine (Drops/Tablets) દ્વારા

એલર્જીથી પીડાતા કોઈ વ્યક્તિને ઓળખતા હોવ તો આ Reel તેમને જરૂર મોકલો. એક શેર કોઈનું જીવન સરળ બનાવી શકે. 🌿
તમારો એક Share કોઈને વર્ષો જૂની એલર્જીમાંથી યોગ્ય સારવાર તરફ લઈ જઈ શકે છે.

✅SPT (Allergy test - Skin Prick Test)
➡️રોગો - લાંબા ગાળાની એલર્જીક ઉધરસ, શરદી, અસ્થમા, છીંક આવવી, નાક વહેવું, આંખોમાં પાણી/ ખંજવાળ, એલર્જીક શિળસ

✅Address - Dudhat hospital, Nana Varaccha, Surat

Special services -

1. મફત સલાહ / Free Allergy specialist Consultation

2. એલર્જી ટેસ્ટ (Skin Prick Test - SPT- Allergy test) પર 30% ડિસ્કાઉન્ટ

નોંધ- એલર્જી કેમ્પના ૨ દિવસ પહેલા કોઈપણ એલર્જી દવા ન લો.

કેમ્પ માટે નોંધણી મફત છે - કોઈ કન્સલ્ટેશન ચાર્જ નથી, પરંતુ સ્લોટ બુક કરવા માટે અગાઉથી નોંધણી ( name and age ) ફરજિયાત છે - 9662506787 / 9825306787

Doctor name -
Dr.B.K.Gohil - Board Certified Allergy Specialist and Pulmonologist
( MBBS, DTCD, CIH, Fellow in Advanced Allergy testing and Immunotherapy )

🚨 એલર્જી કેમ્પ – ઓગસ્ટ ૨૦૨૬ 🚨🤧 છીંક, નાકમાંથી પાણી, શ્વાસની એલર્જી, ધૂળની એલર્જી કે વારંવાર ઉધરસથી પરેશાન છો?🌿 હવે માત્ર...
01/08/2026

🚨 એલર્જી કેમ્પ – ઓગસ્ટ ૨૦૨૬ 🚨

🤧 છીંક, નાકમાંથી પાણી, શ્વાસની એલર્જી, ધૂળની એલર્જી કે વારંવાર ઉધરસથી પરેશાન છો?

🌿 હવે માત્ર દવાઓ નહીં – એલર્જીના મૂળ કારણની તપાસ અને યોગ્ય સારવાર મેળવો.

📍 સુરત – ૮ ઓગસ્ટ

📍 રાજકોટ – ૧૪ અને ૧૫ ઓગસ્ટ

📍 અમદાવાદ – ૨૨ અને ૨૩ ઓગસ્ટ

📞 અપોઇન્ટમેન્ટ: ૯૬૬૨૫૦૬૭૮૭

👩🏻‍⚕️ ડૉ. ભુવનેશ્વરીબા ગોહિલ
પલ્મોનોલોજિસ્ટ અને એલર્જી સ્પેશિયાલિસ્ટ

31/07/2026

When your doctor husband turns artist just to make you smile…

A picture drawn by his hands, but painted with his heart. 🖌️❤️

Some gifts can never be measured by their price. They carry time, effort, patience, and love. This portrait will always have a special place in my heart. Thank you for making me feel so loved on my birthday. ❤️

Dr.Kirtirajsinh Gohil | Ortho Doc
Dr.Bhuvneshwariba Gohil | Allergist | Pulmonologist

🎂 મારા જન્મદિવસે ભગવાનને મારી એક જ પ્રાર્થના છે… 🙏🕉️મારા દરેક એલર્જીના દર્દી એલર્જીથી સંપૂર્ણ મુક્ત થાય, સ્વસ્થ રહે અને ...
31/07/2026

🎂 મારા જન્મદિવસે ભગવાનને મારી એક જ પ્રાર્થના છે… 🙏🕉️

મારા દરેક એલર્જીના દર્દી એલર્જીથી સંપૂર્ણ મુક્ત થાય, સ્વસ્થ રહે અને પોતાના જીવનની દરેક ક્ષણ આનંદથી જીવી શકે. ❤️🌿

વધુમાં વધુ લોકોને એલર્જીથી મુક્ત જીવન આપવાનો મારો પ્રયત્ન હંમેશા ચાલુ રહેશે.
મારા દરેક દર્દીનો વિશ્વાસ જ મારી સૌથી મોટી કમાણી છે.
આ જન્મદિવસે ભગવાનનો આભાર માનું છું.

દરેક દર્દીના ચહેરા પરનું સ્મિત જ મારા જન્મદિવસની સૌથી મોટી ભેટ છે. ❤️
હે ભગવાન, મારા હાથને સેવા માટે અને મારા દર્દીઓને આરોગ્ય માટે હંમેશા આશીર્વાદ આપજો.

આપ સૌના આશીર્વાદ અને ભગવાનની કૃપા હંમેશા મારી સાથે રહે. 🙏🌿

ડૉ. ભુવનેશ્વરીબા ગોહિલ
એલર્જી સ્પેશિયાલિસ્ટ અને પલ્મોનોલોજિસ્ટ

📍 ભરુચ | સુરત | રાજકોટ | અમદાવાદ

Rajkot Allergy Camp 14/15 August
30/07/2026

Rajkot Allergy Camp
14/15 August

25/07/2026

Rajkot Allergy Camp - 14 August

Whatsapp msg - 9662506787

Address

Healing Touch Multispeciality Hospital, 2nd And 3rd Floor, RK Casta, Near Hotel Plaza, Station Road
Bharuch
392001

Opening Hours

Monday 11am - 1:30pm
Tuesday 11am - 1:30pm
Wednesday 11am - 1:30pm
Thursday 11am - 1:30pm
Friday 11am - 1:30pm
Saturday 11am - 1:30pm

Telephone

+919825306787

Alerts

Be the first to know and let us send you an email when Dr.Bhuvneshwari Gohil - Pulmonologist - Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Bhuvneshwari Gohil - Pulmonologist - Bharuch:

Shortcuts

Share

Category