Dr. Chirag shah - Urologist

Dr. Chirag shah - Urologist Most dynamic and energetic Urologist of Bhavnagar district. Expert in stone disease, Prostate issues

19/04/2026

બાળકોમાં કિડની અને મૂત્રમાર્ગ ની જન્મજાત ખોડ ખાપણ
Congenital anomalies of kidney and urinary Tract

✨ સમયસર નિદાન – સફળ સારવારની ચાવી

👉 Appointment માટે DM અથવા Call કરો
📞 સંપર્ક: 9510546866
👨‍⚕️ Dr. Chirag Shah
MS, DNB (Urology)
Consultant Urologist, Andrologist & Laparoscopic Surgeon

🏥 Shree Bajrangdas Bapa Arogyadham, Panwadi Chowk, Bhavnagar
શ્રી બજરંગદાસબાપા આરોગ્યધામ, પાનવાડી ચોક,ભાવનગર
📞 + 91 9510546866

શ્રી બજરંગદાસબાપા આરોગ્યધામ, ભાવનગરનાકિડની, પથરી, પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગના નિષ્ણાત હવે સિહોરમાં ઉપલબ્ધ....દર મહીનાના પ...
18/03/2026

શ્રી બજરંગદાસબાપા આરોગ્યધામ, ભાવનગરના
કિડની, પથરી, પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગના નિષ્ણાત હવે સિહોરમાં ઉપલબ્ધ....

દર મહીનાના પહેલા અને ત્રીજા ગુરુવારે
📅 તારીખ: 19 માર્ચ 2026 (ગુરુવાર)
⏰ સમય: સવારે 9:30 થી 10:30

👨‍⚕️ ડૉ. ચિરાગ શાહ (MS, DNB Urology)

✔️ કિડની પથરીની સારવાર
✔️ પ્રોસ્ટેટ સમસ્યા
✔️ મૂત્ર માર્ગના રોગો
✔️ લેસર દ્વારા આધુનિક ઓપરેશન

📍 સ્થળ: ડૉ. પ્રતાપસિંહ સરવૈયાનું દવાખાનું, સિહોર

📞 સંપર્ક: 9510546866

📢 આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો!

14/03/2026

ઘણી વખત 35 થી 45 વર્ષની આસપાસની બહેનો એક સામાન્ય પરંતુ અવગણાયેલી સમસ્યા લઈને વારંવાર તપાસ માટે આવે છે.
આ સમસ્યા શરૂઆતમાં નાની લાગે છે, પરંતુ સમયસર ધ્યાન ન આપીએ તો તે મોટી તકલીફનું કારણ બની શકે છે.

તમારા સ્વાસ્થ્યને ક્યારેય અવગણશો નહીં – કારણ કે સ્વસ્થ જીવન જ સફળ જીવનની સાચી ચાવી છે.

Dr. Chirag Shah
MS, DNB, Urology
Consultant Urologist, Andrologist & Laparoscopic Surgeon
🏥 Shree Bajrangdas Bapa Arogyadham, Panwadi Chowk, Bhavnagar
📞 +91 9510546866



[Bhavnagar, Women Health, Tips Gujarati, Health Issues, Doctor Bhavnagar, Specialist, Health, ReelsIndia,ViralReels, TrendingReels, HealthReels, ExplorePage]

28/02/2026

ઘણા દર્દીઓ પૂછે છે પથરી નીકળે એ માટે વધારે પાણી પીવું જોઈએ? જ્યારે અટકાવ કરતી પથરી (કિડનીની નળીમાં અથવા કિડનીના મોંઢા પાસે અટવાયેલી પથરી) હોય, ત્યારે વધારે પાણી પીવાથી તરત રાહત મળે એવું જરૂરી નથી.

🔎 આવા કેસમાં જો ખૂબ જ વધારે પાણી પીવામાં આવે, તો કિડની પર દબાણ વધી શકે છે અને દુખાવો વધુ વધી શકે છે.

⚠️ તેથી, પથરીના દુખાવા દરમિયાન પોતાના ડૉક્ટરની સલાહ વગર ખૂબ વધારે પાણી પીવું યોગ્ય નથી.

Dr Chirag Shah
MS, DNB, Urology
Consultant Urologist, Andrologist & Laparoscopic Surgeon
👉 Address - Shree Bajrangdas Bapa Arogyadham, Panwadi Chowk, Bhavnagar
📌 For appointments, call +91 9510546866



[KidneyStone, HealthAwareness, UrologyCare, KidneyHealth, MedicalGuidance, Doctor, healthawareness, preventivehealth, reelsindia, trending, viral, bhavnagar, Dr chirag shah]

22/02/2026

પથરી હોવા છતાં દુખાવો કેમ થાય? સંપૂર્ણ માહિતી 📌

ઘણીવાર અમારા પાસે એવા દર્દીઓ આવે છે જેમને બે કે ત્રણ નાની-મોટી પથરી હોય છે અને લાંબા સમયથી પડખાનો દુખાવો રહે છે.

👉 Appointment માટે DM અથવા Call કરો.

Dr. Chirag Shah
MS, DNB, Urology
Consultant Urologist, Andrologist & Laparoscopic Surgeon
🏥 Shree Bajrangdas Bapa Arogyadham, Panwadi Chowk, Bhavnagar
📞 +91 9510546866



[DrChiragShah, Urologist, KidneyStoneTreatment, Pthari, KidneyHealth, Social Media, Trending, Viral, Bhavnagar]

08/02/2026

પ્રોસ્ટેટ કેન્સરની આધુનિક સારવાર | હોર્મોન ટ્રીટમેન્ટ | Dr. Chirag Shah

લક્ષણો હોય તો અવગણશો નહીં. વહેલી સારવાર જીવન બચાવે છે.

Dr. Chirag Shah
MS, DNB, Urology
Consultant Urologist, Andrologist & Laparoscopic Surgeon
🏥 Shree Bajrangdas Bapa Arogyadham, Panwadi Chowk, Bhavnagar
📞 +91 9510546866



(DrChiragShah, HealthReels, MedicalReels GujaratiDoctor, ProstateHealth, Viral, urologist, Bhavnagar, Hospital, cancer)

Address

Shree Bajrangsas Bapa Arogyadgam, Panvadi Chok
Bhavnagar
364001

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919510546866

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Chirag shah - Urologist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Chirag shah - Urologist:

Shortcuts

Share

Category