Radhekrishna General Hospital & Nursing Home

Radhekrishna General Hospital & Nursing Home Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Radhekrishna General Hospital & Nursing Home, Hospital, Kanha Gold Building, Near Bhagwati Circle, Kaliyabid, Bhavnagar.

રાધેક્રિષ્ના જનરલ હોસ્પિટલ & નર્સિંગ હોમ - ૫ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ! 🏥✨અમને જણાવતા આનંદ ...
01/05/2026

રાધેક્રિષ્ના જનરલ હોસ્પિટલ & નર્સિંગ હોમ - ૫ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ! 🏥✨

અમને જણાવતા આનંદ થાય છે કે અમારી હોસ્પિટલ સફળતાપૂર્વક ૫ વર્ષ પૂર્ણ કરી ૬ઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ શુભ અવસરે અમે ખાસ 'ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ' નું આયોજન કર્યું છે.

📍 કેમ્પની વિશેષતાઓ:

• કોઈ પણ રજીસ્ટ્રેશન ચાર્જ નથી.

• ફ્રી સુગર અને વિટામિન ડી તપાસ.

• ફ્રી ECG (હૃદયની તપાસ).

• લેબોરેટરી રિપોર્ટ પર ૪૦% રાહત.

• મેડિકલ દવાઓ પર ૧૦% રાહત.

📅 તારીખ: ૩ મે ૨૦૨૬
🕙 સમય: સવારે ૧૦ થી ૧
📍 સ્થળ: કાન્હા ગોલ્ડ બિલ્ડીંગ, ભગવતી સર્કલ પાસે, કાળીયાબીડ, ભાવનગર.

અમારી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ આપની સેવામાં હાજર રહેશે. આપના જૂના રિપોર્ટ સાથે રાખવા વિનંતી.

વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞 +91 9104038181

06/03/2026

Free નિદાન કેમ્પ
• તારીખ: 08/03/2026 (રવિવાર)
• સમય: સવારે 08:00 થી 01:00
• સ્થળ: શ્રી મેલડી માતાજી મંદિર, કાળીયાબીડ, ભાવનગર

20/02/2026
11/02/2026

ડૉ. સેજલ ચૌહાણ
એમ. બી. બી. એસ (ગોલ્ડ મેડાલીસ્ટ), એમ.ડી. મેડીસીન

રાધેક્રિષ્ના જનરલ હોસ્પિટલ અને નર્સિંગ હોમ

🏥 ફુલ-ટાઈમ ફિજિશ્યન & ઇન્ટેન્સિવિસ્ટ વિભાગ

🏥 ભગવતી સર્કલ, કાળીયાબીડ, ભાવનગર.

વધુ માહિતી માટે સંપર્ક -
📞 9104038181
☎️ 0278-2562224

bestdrteam physician bhavnagar drsejalchauhan

31/10/2025

ડૉ. હર્ષ ભાયાણી
રાધેક્રિષ્ના જનરલ હોસ્પિટલ અને નર્સિંગ હોમ

🏥 ફુલ-ટાઈમ ડેન્ટિસ્ટ વિભાગ

ઉન્નત સારવાર, કુશળ ડોક્ટર્સ અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ સાથે!

✅ તબીબી નિષ્ણાતોની ટીમ
✅ અત્યાધુનિક સારવાર
✅ તાત્કાલિક સેવા

📍 તમારા આરોગ્ય માટે હંમેશા સજ્જ!

🏥 ભગવતી સર્કલ, કાળીયાબીડ, ભાવનગર.

વધુ માહિતી માટે સંપર્ક -
📞 9104038181
☎️ 0278-2562224

Address

Kanha Gold Building, Near Bhagwati Circle, Kaliyabid
Bhavnagar
364002

Website

Alerts

Be the first to know and let us send you an email when Radhekrishna General Hospital & Nursing Home posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category