03/01/2024
--) સ્કિઝોફ્રેનીયા વિશે અગત્યની માહિતી
• સ્કિઝોફ્રેનીયા એક ગંભીર માનસિક બીમારી છે.
• સ્કિઝોફ્રેનીયાની શરૂઆત સામાન્ય રીતે કિશોરાવસ્થામાં જોવા મળે છે.
• આ બીમારીમાં દર્દીના વિચારો અને વ્યવહારમાં અસામાન્ય બદલાવ જોવા મળે છે.
• આ બીમારી દર ૧૦૦૦ માંથી ૬ થી ૮ વ્યક્તિમાં જોવા મળે છે.
• આ બીમારીની સારવાર માટે દવા અને વિવિધ પ્રકારની થેરાપીનો ઉપયોગ થાય છે.
સ્કિઝોફ્રેનીયા ની સારવાર માટે આજે જ સંપર્ક કરો.
ફોન નંબર : ૭૦૧૬૩૮૫૯૫૫
ડૉ. મિલન નથવાણી
(એમ. ડી. ન્યૂરોસાઈકીઆટ્રી)
(AIIMS)
સરનામું : S - ૩૫૪, ત્રીજો માળ, જાસલ કોમર્શિયલ કોમ્પલેક્ષ, સ્ટર્લિંગ હોસ્પટલ ની સામે, નાણાવટી ચોક, ૧૫૦ ft રીંગ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૭