28/07/2026
🎥 એક Sitting પછી 80% Relief? 😲
✨ Real Patient Testimonial | Real Experience | Real Results
💬 “છેલ્લા 6 મહિનાથી ડાબી બાજુના ડોક, ગરદન અને કાન તરફ અસહ્ય દુખાવો હતો. દુખાવો ડાબા હાથ સુધી ફેલાતો હતો. 20 દિવસ સુધી ફિઝિયોથેરાપી કરાવી છતાં ખાસ રાહત નહોતી. ત્યારબાદ તેઓ ખાસ ગાંધીનગરથી આવ્યા. વિગતવાર Assessment અને પ્રથમ જ સેશન પછી તેમને અંદાજે 80–85% રાહતનો અનુભવ થયો.” 🙏
⚠️ આ દર્દીનો વ્યક્તિગત અનુભવ છે. દરેક દર્દીની તકલીફ, તેનું કારણ અને સારવારનું પરિણામ અલગ હોઈ શકે છે. યોગ્ય મૂલ્યાંકન બાદ જ સારવાર નક્કી કરવામાં આવે છે.
❓શું તમને પણ આવી તકલીફ છે?
✅ ડાબી બાજુના ડોકમાં દુખાવો 🤕
✅ ગરદનનો દુખાવો 😣
✅ કાન તરફ ફેલાતો દુખાવો 👂
✅ હાથ સુધી જતો દુખાવો ⚡
✅ Cervicogenic Headache 🤯
✅ Cervical Pain 💢
✅ Shoulder & Arm Pain 💪
✅ Numbness / Tingling in Arm ✋
🏥 JAY NEUROCARE & PHYSIOTHERAPY CLINIC
📍 G/10–11, Carlton Square, Kalanala, Bhavnagar – 364001, Gujarat
📞 Call / WhatsApp: 98983 55080
🌐 www.drlaxmiphysio.com
📲 Book your appointment today for a detailed Physiotherapy Assessment. Don’t just treat the pain—find the root cause. 🌿
❤️ Like | 💬 Comment | 📤 Share | 🔔 Follow