01/05/2026
Fracture પછી healing slow લાગે છે? 🤔
ઘણા લોકોમાં plaster ઉતરી ગયા પછી પણ:
✔️ Bone જલ્દી જોડાતું નથી
✔️ Callus formation યોગ્ય રીતે નથી થતું
✔️ દુખાવો અને stiffness રહે છે
👉 Homoeopathy શરીરની natural healing process ને support કરીને:
• Bone repair improve કરે છે
• Callus formation better બનાવે છે
• Recovery ને smooth અને faster બનાવે છે
⚠️ દરેક case અલગ હોય છે — proper consultation જરૂરી છે.
homeopathyworks healingnaturally bonehealth painrelief slowhealing homoeogyan bhavnagar gujaratclinic holistichealing healthawareness recoveryjourney