08/01/2026
ચબ્બી દેખાતું બાળક એટલે હંમેશા હેલ્ધી હોય એવું જરૂરી નથી 👶
સાચું સ્વાસ્થ્ય એટલે બાળકનો યોગ્ય ગ્રોથ, સમયસર milestones, સારી એક્ટિવિટી અને નિયમિત ફીડિંગ. માત્ર વજન નહીં, પરંતુ આખો વિકાસ મહત્વનો છે. ગ્રોથ ચાર્ટ પ્રમાણે ટ્રેકિંગ કરવાથી ભવિષ્યમાં થતી મોટી બીમારીઓથી પણ બચાવી શકાય છે.
Concerned about your child’s growth and development? Get trusted pediatric guidance and consultation with us.
Follow us .kevalsheth | 📞 +91 97370 83518
pediatrician in Bhavnagar, child growth specialist, baby development doctor, newborn care expert, pediatric consultation Bhavnagar