24/08/2026
કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજના ક્રિટિકલ કેર નિષ્ણાત અને ફિઝીશ્યન હવે માંડવીમાં
ડૉ. ઋગ્વેદ ઠક્કર (ક્રિટિકલ કેર નિષ્ણાત અને ફિઝીશ્યન)
સ્થળ: આસ્થા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિર ની સામે - માંડવી
તારીખ: ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ (ગુરુવાર)
સમય: બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૦૦
વધુ માહિતી માટે: + 91 63576 15206