Ramjyot Hospital Botad

Ramjyot Hospital Botad �Care•Treatment•Trust �Expert Healthcare Services �Patient First Approach �Botad•Gujarat

29/08/2026

You name it we have it ⭐️

Book your consultation today. Thank you!
29/08/2026

Book your consultation today. Thank you!

28/08/2026

🪢❤️ રક્ષાબંધન — પ્રેમ, વિશ્વાસ અને રક્ષણનું પવિત્ર બંધન. ❤️🪢

ભાઈ-બહેનના આ અમૂલ્ય સંબંધની જેમ જ,
તમારા સ્વાસ્થ્ય અને સુરક્ષાની કાળજી માટે રામજ્યોત હોસ્પિટલ હંમેશા તમારી સાથે છે. 🛡️

🌸 તમારી રક્ષા માટે, અમે છીએ તૈયાર! 🌸

રામજ્યોત હોસ્પિટલ, બોટાદ તરફથી
આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. 🙏🏻

સ્વસ્થ રહો • સુરક્ષિત રહો • ખુશ રહો ❤️

#રક્ષાબંધન

🙏🏻 Thank You for Making CME Meaningful!Heartfelt gratitude to HCG Hospitals, Bhavnagar and the IMA Doctors’ Association,...
27/08/2026

🙏🏻 Thank You for Making CME Meaningful!

Heartfelt gratitude to HCG Hospitals, Bhavnagar and the IMA Doctors’ Association, Bhavnagar Members’ Association for organizing an insightful CME on Oncology & Modern Cancer Management.

A special thank you to our esteemed speakers Dr. Sharad Jadhav and Dr. Manan Vaghela for sharing their valuable expertise and bringing the latest advances in cancer care closer to us.

It was a wonderful evening of learning, discussion, collaboration and professional fellowship. 🩺📚

Thank you to everyone who participated and contributed to making this academic gathering a truly enriching experience.

Together, let us continue learning and striving for better patient care. 🙏🏻

🩺 રામજ્યોત હોસ્પિટલ, બોટાદ ખાતે હવે ઓર્થોપેડિક સર્જનની OPD કન્સલ્ટેશન સુવિધા ઉપલબ્ધ!હાડકાં, સાંધા અને રમતગમત સંબંધિત સમસ...
26/08/2026

🩺 રામજ્યોત હોસ્પિટલ, બોટાદ ખાતે હવે ઓર્થોપેડિક સર્જનની OPD કન્સલ્ટેશન સુવિધા ઉપલબ્ધ!

હાડકાં, સાંધા અને રમતગમત સંબંધિત સમસ્યાઓ માટે જાણીતા
ડૉ. ચિરાગ છેટા
MBBS, DNB Ortho (SSIOT), FIASM, FIUFA
Arthroscopy & Sports Medicine Specialist

🔹 ઘૂંટણ અને ખભાની ઓર્થોસ્કોપીની સારવાર
🔹 જોઈન્ટ રિપ્લેસમેન્ટ
🔹 સ્પોર્ટ્સ ઈન્જરી રિહેબિલિટેશન
🔹 એડવાન્સ્ડ ફ્રેક્ચર સર્જરી

📅 OPD: દર શનિવાર અને રવિવાર
⏰ સમય: સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી

📍 રામજ્યોત હોસ્પિટલ, બોટાદ
જીવનદીપ હોસ્પિટલની પાછળ,
સાકરિયા મહિલા કોલેજની સામે,
ગોકુળ મેડિકલ વાળા ખાંચામાં,
પાળિયાદ રોડ, બોટાદ.

📞 માહિતી અને એપોઇન્ટમેન્ટ:
9879727278

22/08/2026

🌿 હવે રામજ્યોત હોસ્પિટલ, બોટાદ ખાતે ઉપલબ્ધ! 🌿

❤️ બીટરૂટ પાવડર ❤️
પ્રકૃતિમાંથી મળતું પોષણ હવે તમારા નજીક!

✨ શુદ્ધ • કુદરતી • પૌષ્ટિક
🥄 રોજિંદા આહારમાં સરળતાથી ઉપયોગ કરી શકાય

📍 રામજ્યોત હોસ્પિટલ, બોટાદ
જીવનદીપ હોસ્પિટલની પાછળ,
સાકરિયા મહિલા કોલેજની સામે,
ગોકુળ મેડિકલ વાળા ખાંચામાં,
પાળિયાદ રોડ, બોટાદ.

📞 સંપર્ક: 9879727278

🌱 પ્રકૃતિનું વરદાન, સ્વાસ્થ્યનો નિદાન 🙏🏻

#રામજ્યોતહોસ્પિટલ #બોટાદ #બીટરૂટપાવડર

20/08/2026

🌿 પ્રકૃતિમાંથી પોષણ, સ્વાસ્થ્ય તરફ એક પગલું 🌿

મોરિંગા પાવડર (સરગવાની પાનનો પાવડર) — કુદરતી રીતે પોષક તત્વોથી ભરપૂર આહારનો એક વિકલ્પ.

સરગવાના પાનમાં આયર્ન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો મળી આવે છે. સંતુલિત આહાર સાથે તેનો યોગ્ય ઉપયોગ દૈનિક પોષણમાં ઉમેરો કરી શકે છે.

🥄 ઉપયોગ: રોજ સવારે ૧ ચમચી મોરિંગા પાવડર ગરમ પાણી, દૂધ અથવા શાકભાજીના સૂપમાં ઉમેરી શકાય.

⚕️ ખાસ નોંધ: ગર્ભાવસ્થા, ડાયાબિટીસ અથવા કોઈ દવા ચાલુ હોય તો ઉપયોગ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો. મોરિંગા પાવડર કોઈ રોગની સારવારનો વિકલ્પ નથી.

📍 રામજ્યોત હોસ્પિટલ, બોટાદ

જીવનદીપ હોસ્પિટલની પાછળ,
સાકરિયા મહિલા કોલેજની સામે,
ગોકુળ મેડિકલ વાળા ખાંચામાં,
પાળિયાદ રોડ, બોટાદ.

📞 સંપર્ક: 9879727278

🌱 સ્વસ્થ જીવન માટે પ્રકૃતિ સાથે જોડાઈએ.

20/08/2026

🌿 પ્રકૃતિમાંથી પોષણ, સ્વાસ્થ્ય તરફ એક પગલું 🌿

મોરિંગા પાવડર — કુદરતી રીતે પોષક તત્વોથી ભરપૂર આહારનો એક વિકલ્પ.

સરગવાના પાનમાં આયર્ન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો મળી આવે છે. સંતુલિત આહાર સાથે તેનો યોગ્ય ઉપયોગ દૈનિક પોષણમાં ઉમેરો કરી શકે છે.

🥄 ઉપયોગ: રોજ સવારે ૧ ચમચી મોરિંગા પાવડર ગરમ પાણી, દૂધ અથવા શાકભાજીના સૂપમાં ઉમેરી શકાય.

⚕️ ખાસ નોંધ: ગર્ભાવસ્થા, ડાયાબિટીસ અથવા કોઈ દવા ચાલુ હોય તો ઉપયોગ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો. મોરિંગા પાવડર કોઈ રોગની સારવારનો વિકલ્પ નથી.

📍 રામજ્યોત હોસ્પિટલ, બોટાદ

જીવનદીપ હોસ્પિટલની પાછળ,
સાકરિયા મહિલા કોલેજની સામે,
ગોકુળ મેડિકલ વાળા ખાંચામાં,
પાળિયાદ રોડ, બોટાદ.

📞 સંપર્ક: 9879727278

🌱 સ્વસ્થ જીવન માટે પ્રકૃતિ સાથે જોડાઈએ.

19/08/2026

It’s not just a reel… it’s reality 🤷🏻‍♂️

18/08/2026

યમરાજ ની સમસ્યાનો ઉકેલ અમે લાવી આપીશું 😄
આજે જ સંપર્ક કરો 9879727278 પર

Address

Ramjyot Hospital 1st Floor, Above Jeevandeep Orthopedic Hospital, Opposite Mahila College, Paliyad Road, Bharvad Vado, Kharama, Botad/
Botad
364710

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramjyot Hospital Botad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category