Blood Donor deesa

Blood Donor deesa ये पेज जरूरियात मंद लोगो को ब्लड डोनेट

આજરોજ *ડીસા*  ડોક્ટર પરેશભાઈ સોલંકી ની હોસ્પિટલ માં દર્દી *દિપ્તીબેન એમ બારોટ*   ને ઇમરજન્સી 1  ફેસ બ્લડની જરૂર પડતાં આપ...
27/11/2022

આજરોજ *ડીસા* ડોક્ટર પરેશભાઈ સોલંકી ની હોસ્પિટલ માં દર્દી *દિપ્તીબેન એમ બારોટ* ને ઇમરજન્સી 1 ફેસ બ્લડની જરૂર પડતાં આપણા *બ્લડ ગ્રુપ ડીસા* ના *અક્ષયભાઈ વારીયા* એ ઇમર્જન્સી પહોંચી ને 1 બોટલ બ્લડ ડોનેટ કરી સાચા અર્થમાં માનવતા દાખવી તે માટે તેમનો અંતર દિલથી ખુબ ખુબ આભાર અને લોકોને બ્લડ ડોનેટ માટે જાગૃત કરવા માટે પણ આભાર 🙏🙏

જો આપ પણ જરૂરીયાત મંદને રક્તદાન કરવા ઈચ્છતા હોય તો નીચેની લીન્ક દ્વારા અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/HFFVD6l4Vyr61Lh5roEsEp

ગઈકાલ રોજ *ડીસા*   હેત આઇ સી યુ  માં દર્દી *વિજાબેન જી સુથાર*  ને  2 ઇમરજન્સી  ફેસ બ્લડની જરૂર પડતાં આપણા *બ્લડ ગ્રુપ ડી...
17/11/2022

ગઈકાલ રોજ *ડીસા* હેત આઇ સી યુ માં દર્દી *વિજાબેન જી સુથાર* ને 2 ઇમરજન્સી ફેસ બ્લડની જરૂર પડતાં આપણા *બ્લડ ગ્રુપ ડીસા* ના *ભાવેશભાઈ પ્રજાપતિ* અને *નરેશભાઈ માળી* એ ઇમર્જન્સી પહોંચી ને 2 બોટલ બ્લડ ડોનેટ કરી સાચા અર્થમાં માનવતા દાખવી તે માટે તેમનો અંતર દિલથી ખુબ ખુબ આભાર અને લોકોને બ્લડ ડોનેટ માટે જાગૃત કરવા માટે પણ આભાર 🙏🙏

જો આપ પણ જરૂરીયાત મંદને રક્તદાન કરવા ઈચ્છતા હોય તો નીચેની લીન્ક દ્વારા અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/HFFVD6l4Vyr61Lh5roEsEp

આજરોજ *ડીસા* હેત આઈ સી યુ માં દર્દી *ગીતાબેન એન ઠાકોર*  ને  1 ઇમરજન્સી  ફેસ બ્લડની જરૂર પડતાં આપણા *બ્લડ ગ્રુપ ડીસા*  દ્...
22/10/2022

આજરોજ *ડીસા* હેત આઈ સી યુ માં દર્દી *ગીતાબેન એન ઠાકોર* ને 1 ઇમરજન્સી ફેસ બ્લડની જરૂર પડતાં આપણા *બ્લડ ગ્રુપ ડીસા* દ્વારા *ચિરાગભાઈ સોની* એ ઇમર્જન્સી પહોંચી ને 1 બોટલ બ્લડ ડોનેટ કરી સાચા અર્થમાં માનવતા દાખવી તે માટે તેમનો અંતર દિલથી ખુબ ખુબ આભાર અને લોકોને બ્લડ ડોનેટ માટે જાગૃત કરવા માટે પણ આભાર 🙏🙏

જો આપ પણ જરૂરીયાત મંદને રક્તદાન કરવા ઈચ્છતા હોય તો નીચેની લીન્ક દ્વારા અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/HFFVD6l4Vyr61Lh5roEsEp

Address

Deesa
385535

Telephone

+919825023727

Website

Alerts

Be the first to know and let us send you an email when Blood Donor deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category