P.M.B Health Center Dhandhuka

Call Directions Contact the practice

P.M.B Health Center Dhandhuka P.M.B HEALTH CENTER
ની અંદર આવનાર દર્દી ને સાંત્વ?

20/08/2026

મહત્વપૂર્ણ જાહેર સૂચના: રાજ્ય સરકારના તમામ ચાલુ તેમજ નિવૃત્ત કર્મચારીઓ માટે ખાસ કેમ્પ

કાનમાં સાંભળવાની તકલીફ ધરાવતા કર્મચારીઓ માટે સરકાર તરફથી અંદાજે ₹49,000/- ની કિંમતનું ડિજિટલ કાનનું મશીન (Hearing Aid) બિલકુલ વિનામૂલ્યે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પની મુખ્ય વિગતો:

સમયગાળો: સપ્ટેમ્બર મહિનો

સ્થળ: P.M.B. દવાખાનું, સુંદર કુવા રોડ, ધંધુકા

તપાસ: નિષ્ણાત ઑડિયોલૉજિસ્ટ (Audiologist) દ્વારા કાનની તપાસ કરી સ્થળ પર જ ફોર્મ ભરી આપવામાં આવશે.

પાત્રતા: આજુબાજુના તમામ તાલુકાના રાજ્ય સરકારના ચાલુ (Running) તેમજ નિવૃત્ત (Retired) કર્મચારીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે.

નામ નોંધણી માટે જરૂરી પુરાવા:

નિવૃત્ત કર્મચારીઓ માટે: આધાર કાર્ડની ઝેરોક્ષ + PPO નંબર (PPO Order Copy)

ચાલુ કર્મચારીઓ માટે: આધાર કાર્ડની ઝેરોક્ષ + સર્વિસ આઈડી / પુરાવો

વધુ વિગત અને નામ નોંધાવવા માટે સંપર્ક:

મોબાઇલ નંબર: 9574157402

સરનામું: P.M.B. દવાખાનું, સુંદર કુવા રોડ, ધંધુકા

આ મેસેજ દરેક જરૂરિયાતમંદ કર્મચારી સુધી પહોંચાડી કે

19/08/2026
16/08/2026

આજે પી. એમ. બી. દવાખાનામાં આંખના સર્જન અને હાડકાના સર્જન ડૉક્ટર મળશે.

સમય: સવારે ૧૦ થી ૧૨

11/08/2026

*P M B આરોગ્ય કેન્દ્ર દ્વારા શ્રી સરસ્વતી વિદ્યાલયના બાળકો માટે નિઃશુલ્ક 'બાળ સ્વાસ્થ્ય તપાસ અને નિદાન'નું આયોજન*

ધંધુકા:

P M B ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત *P M B આરોગ્ય કેન્દ્ર દ્વારા* સામાજિક જવાબદારીના ભાગરૂપે આજે *શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે બાળવાટિકા થી ધોરણ ૫ ના બાળકો માટે એક વિશેષ ‘ફ્રી બાળ સ્વાસ્થ્ય તપાસ અને* *નિદાન કેમ્પ’* નું આયોજન કરવામાં આવ્યું હતું.

નાની વયે બાળકોમાં થતી શારીરિક સમસ્યાઓનું સમયસર નિદાન થાય તે હેતુથી આ તપાસ યોજવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન P M B આરોગ્ય કેન્દ્રના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા શાળાના તમામ *બાળકોની આંખ, દાંત તેમજ સામાન્ય શારીરિક સ્વાસ્થ્ય (ઊંચાઈ, વજન વગેરે)* ની વિગતવાર તપાસ કરી સચોટ નિદાન કરવામાં આવ્યું હતું.

*તપાસ દરમિયાન તબીબો દ્વારા બાળકોને મુખની યોગ્ય સ્વચ્છતા (Oral Hygiene), દાંતની સંભાળ તેમજ રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટેની અગત્યની ટેવો અંગે ખૂબ જ સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હ�

31/07/2026

શું તમે કમર, ગરદન, માથું કે સાંધાના અસહ્ય દુખાવાથી પરેશાન છો?

તો તમારા માટે આવી ગઈ છે એક ઉત્તમ તક!

આપણા ધંધૂકાના પી. એમ. બી. દવાખાને યોજાવા જઈ રહ્યો છે ફ્રી નિદાન અને રાહત દરે વિશેષ હિજામા કપિંગ થેરાપી સેવા.

સહીહ અલ-બુખારીની હદીસમાં આવે છે કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું: તમે જે વસ્તુઓ દ્વારા ઈલાજ મેળવો છો, તેમાં સૌથી શ્રેષ્ઠ ઈલાજ હિજામા કરાવવો છે.

અહીં અનુભવી યુનાની અને સુન્નત તરીકાના એક્સપર્ટ ડૉક્ટર્સ દ્વારા સેવા આપવામાં આવશે.

ખાસ નોંધ: ભાઈઓ તેમજ બહેનો બંને માટે અલગ અને સંપૂર્ણ ગોપનીય વ્યવસ્થા રાખવામાં આવી છે.

શરીરમાંથી ખરાબ લોહી બહાર કાઢી, કુદરતી રીતે શિફા મેળવવા માટે આ સુન્નત ઈલાજનો લાભ જરૂરથી લો.

તારીખ: 1/8/2026 TO 5/8/2026

સ્થળ: પી. એમ. બી. હેલ્થ સેન્ટર, સુંદર કુવા રોડ, ધંધૂકા.

Address

Dhandhuka
382460

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 5pm

Telephone

+919574157402

Website

Alerts

Be the first to know and let us send you an email when P.M.B Health Center Dhandhuka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to P.M.B Health Center Dhandhuka:

Shortcuts

Share