02/06/2026
સફળતાપૂર્વક એપેન્ડિક્સનું ઓપરેશન (Surgical Removal of Appendix)
SATYAM HOSPITAL AND ICU DHANERA ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
ઓપરેશન ડૉ. યોગેશ મોદી (M.S. General Surgeon) દ્વારા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યું.