21/07/2026
હવે ધ્રોલમાં યુરોસર્જનની વિશેષ સેવા ઉપલબ્ધ !
દર શુક્રવારે સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી
કિડની, પથરી, પેશાબની કોથળી તથા મૂત્ર માર્ગ સંબંધિત તમામ તકલીફોના નિદાન અને સારવાર માટે હવે અનુભવી યુરોસર્જન ડૉ. સિદ્ધાર્થ સાઠયે (M.Ch. Urology) યુનિટી હોસ્પિટલ, ધ્રોલ ખાતે ઉપલબ્ધ રહેશે.
નીચે મુજબની તકલીફો માટે મુલાકાત લો:
કિડનીમાં પથરી
પેશાબમાં બળતરા અથવા દુખાવો
વારંવાર પેશાબ થવો અથવા પેશાબ રોકાઈ જવો
પેશાબમાં લોહી આવવું
પ્રોસ્ટેટની તકલીફો
કિડની અને મૂત્ર માર્ગના વિવિધ રોગો
યુરોલોજીકલ સર્જરી અંગે નિષ્ણાત સલાહ
સ્થળ: યુનિટી હોસ્પિટલ, પંચવટી સોસાયટી, ધ્રોલ
સંપર્ક: 95128 76727
સમયસર નિદાન અને યોગ્ય સારવાર માટે દર શુક્રવારે સાંજે 4 થી 6 દરમિયાન અવશ્ય મુલાકાત લો.