Sharda Women's Hospital, Deesa

Sharda Women's Hospital, Deesa Sharda Women's Hospital - High Risk Pregnancy Unit and Painless Delivery Centre, Color Doppler Sonog
(1)

23/08/2026
21/08/2026

૩૦-૩૦ વર્ષ ના વ્હાણા…
અનેક માનતાઓ …
આકરી કસોટીઓ…
ટીમ શારદા ની મહેનત…
દર્દી ની ભરોસો..અને
ઈશ્વર ના આશીર્વાદ…એટલે અમરીબેન ની કહાની નો સુખદ અંત

19/08/2026

लैप्रोस्कोपी एक मिनिमली इनवेसिव सर्जरी है, जिसमें पेट पर बड़े चीरे की जगह छोटे-छोटे छेद करके बच्चेदानी का ऑपरेशन किया जाता है।

मुख्य फायदे:

* छोटे चीरे और कम निशान
* ऑपरेशन के बाद कम दर्द
* रक्तस्राव अपेक्षाकृत कम
* अस्पताल में कम समय रुकना
* रोज़मर्रा के काम पर जल्दी वापसी
* संक्रमण का जोखिम अपेक्षाकृत कम
* पेट की अंदरूनी संरचनाओं को बेहतर तरीके से देखने की सुविधा
* कॉस्मेटिक परिणाम बेहतर
* कई मामलों में ओपन सर्जरी की तुलना में रिकवरी तेज

किन ऑपरेशन में उपयोगी?
बच्चेदानी निकालने की सर्जरी (Laparoscopic Hysterectomy), फाइब्रॉइड, एंडोमेट्रियोसिस, ओवेरियन सिस्ट तथा कुछ अन्य स्त्रीरोग संबंधी सर्जरी में लैप्रोस्कोपी का उपयोग किया जा सकता है।
शारदा वुमेन्स हॉस्पिटल,दीसा ७७७८८२८०२७

19/08/2026

સેક્રોકોલ્પોપેક્સી પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ એટલે કે ગર્ભાશય અથવા યોનિ નીચે આવી જવાની સમસ્યા માટે કરવામાં આવતી સર્જરી છે.

🔹 સર્જરીમાં શું કરવામાં આવે છે?

સામાન્ય રીતે મેશ (Mesh) નો ઉપયોગ કરીને યોનિના ઉપરના ભાગને અથવા ગર્ભાશયને સેક્રમના પ્રોમોન્ટરી સાથે મજબૂત રીતે જોડવામાં આવે છે. આથી યોનિ અને પેલ્વિક અંગોને યોગ્ય સપોર્ટ મળે છે.

🔹 ક્યારે કરવામાં આવે?

* ગર્ભાશય નીચે આવી જવો (Uterine prolapse)
* હિસ્ટેરેક્ટોમી પછી યોનિનો ઉપરનો ભાગ નીચે આવી જવો (Vault prolapse)
* ગંભીર અથવા વારંવાર થતો પ્રોલેપ્સ
* ગર્ભાશય જાળવી રાખીને પ્રોલેપ્સની સર્જરી કરવી હોય ત્યારે — Sacrohysteropexy

🔹 કેવી રીતે કરવામાં આવે?

સર્જરી:

* લેપરોસ્કોપિક
* રોબોટિક
* અથવા ઓપન એબ્ડોમિનલ પદ્ધતિથી થઈ શકે છે.

🔹 મુખ્ય ફાયદા

* યોનિના ઉપરના ભાગને લાંબા સમય સુધી મજબૂત સપોર્ટ મળે છે.
* પ્રોલેપ્સ ફરી થવાની શક્યતા ઘટાડી શકાય છે.
* યોનિની લંબાઈ અને એનાટોમિકલ સપોર્ટ સામાન્ય રીતે સારી રીતે જળવાય છે.
* જરૂરિયાત મુજબ cystocele અથવ�

17/08/2026

જ્યારે એક પરિવાર પોતાની અનમોલ પળ ને ટીમ શારદા સાથે આગ્રહ પૂર્વક કંડારવાની ઇચ્છા રાખે ત્યારે ટીમ શારદા નો આનંદ બમણો થઈ જાય છે.ત્રિકમકાકા ના પૂરા પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Address

Near Drive Geetaben Chaudhay Hospital, B/H Pitrukrupa Complex, Three Hanuman Road, Deesa
Disa
385535

Telephone

+917778828027

Website

Alerts

Be the first to know and let us send you an email when Sharda Women's Hospital, Deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sharda Women's Hospital, Deesa:

Shortcuts

Share

Category