Shreehari women's Hospital and Endoscopic center

Shreehari women's Hospital and Endoscopic center We ShreeHari Hospital & laparoscopy centre are known to be the best and most effective treatment provider.

as a result of which the patients trusts and well connect with us.

Pleased to share that I have operated a case of Total Laparoscopic Hysterectomy in case of huge 18× 16 cm fibroid weighi...
18/11/2021

Pleased to share that I have operated a case of Total Laparoscopic Hysterectomy in case of huge 18× 16 cm fibroid weighing more than 1.5 kg.

It would not have been possible without tremendous support of my Partner Dr Chirag Suthar
Last but not the least i would like to thank Dr Hitesh Shah sir for excellent anaesthesia in such a long and difficult case.

Hereby sharing with you all, some pictures from the surgery..

એકવાર ફરી શ્રીહરી  હોસ્પિટલની અનુભવી ટીમ દ્વારા ખુબજ મુશ્કેલ ગણાતાં કે જેમાં અંડાશયમાં 28×27 cm જેટલા વિશાળ કદ ની ગાંઠ ધ...
03/08/2021

એકવાર ફરી શ્રીહરી હોસ્પિટલની અનુભવી ટીમ દ્વારા ખુબજ મુશ્કેલ ગણાતાં કે જેમાં અંડાશયમાં 28×27 cm જેટલા વિશાળ કદ ની ગાંઠ ધરાવતા દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું.

એ પણ નોંધનીય છે કે અનેસ્થેસીયા આપનાર
ડો. હિતેશ શાહ સર એ પણ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.

એકવાર ફરી શ્રીહરી  હોસ્પિટલની અનુભવી ટીમ દ્વારા ખુબજ દુર્લભ ગણાતાં કે જેમાં દર્દીને ગર્ભાશયની ખોટખાપણ કે જેમાં દર્દી ના ...
16/02/2021

એકવાર ફરી શ્રીહરી હોસ્પિટલની અનુભવી ટીમ દ્વારા ખુબજ દુર્લભ ગણાતાં કે જેમાં દર્દીને ગર્ભાશયની ખોટખાપણ કે જેમાં દર્દી ના ગર્ભાશયનો એક ભાગ અલ્પ વિકસિત હોઈ તેમાં માસિક નો ભરાવો થવા લાગે છે,અને જેના લીધે દર્દીને માસિક દરમિયાન અસહ્ય પીડા ભોગવવી પડે છે.
આવું દર્દી મોટેભાગે 12 થી લઇને 16 વર્ષની ઉમરનું હોય છે.
આ તકલીફને મેડિકલ સાયન્સ માં "Non-communicating rudimentary horn of uterus" કહેવાય છે.
શ્રીહરિ હોસ્પિટલ ની બાહોશ ટીમ આ દ્વારા દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું જે નીચેના પિક્ચરસ માં જોઈ શકાય છે.

10/02/2021
શ્રીહરિ હોસ્પિટલ મધ્યે એક ખુબજ અચરજ પમાડે તેવો case જોવા મડયો, એક દર્દી 4 વર્ષથી વ્યંધત્વ થી પીડાતું હોઈ શ્રીહરિ હોસ્પિટ...
01/02/2021

શ્રીહરિ હોસ્પિટલ મધ્યે એક ખુબજ અચરજ પમાડે તેવો case જોવા મડયો, એક દર્દી 4 વર્ષથી વ્યંધત્વ થી પીડાતું હોઈ શ્રીહરિ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યું.
સોનોગ્રાફીમાં "highly ecogenic foci"
એટલે કે જેમાંથી અલ્ટ્રા સોનોગ્રાફી ના કિરણોપસાર ના થઇ શકે એવું મટીરીયલ જોવા મળ્યું જ મોટે ભાગે શરીર માં આવેલ હાડકા જેવા સખત ભાગો માં જોવા મળતું હોય છે.
બાદ માં એજ દર્દીની હિસ્ટેરોસ્કોપી કરતા એમાં થી ખરેખર 4 મહિના ના ગર્ભ નું હાડકું જોવા મળ્યું....!!!!!!!!!!!!!
જે નીચેના પિકચર્સ માં જોઈ શકાય છે.
જેને હિસ્ટેરોસ્કોપિક ગ્રાસ્પર વડે શ્રીહરિ હોસ્પિટલ ની બાહોશ ટીમ દ્વારા સફળતાપૂર્વક કાઢવામાં આવ્યું.

આજ રોજ ડો. ચિરાગસુથાર અને ડો. જીગર પટેલ   દ્વારા અંડાશયની બહુજ દુર્લભ ગણાતી ગાંઠ જેને વૈજ્ઞાનિક ભાષામાં "dermoid cyst" ક...
18/01/2021

આજ રોજ ડો. ચિરાગસુથાર અને ડો. જીગર પટેલ દ્વારા અંડાશયની બહુજ દુર્લભ ગણાતી ગાંઠ જેને વૈજ્ઞાનિક ભાષામાં "dermoid cyst" કહેવાય છે, ધરાવતા દર્દીનું સફળ ઓપરેશન કરવા માં આવ્યું.
"આ ગાંઠ અંડાશયમાં બને છે અને ગાંઠ અંદરથી શરીર ના વિવિધ ભાગો જેવાકે વાળ, દાંત, હાડકું અને ચરબી નીકળી શકે છે"
એ પણ નોંધનીય છે કે ડો. સુરેખા સાબુ એ અનેસ્થેસીયા આપી ઓપરેશનને સફળ બનાવવા માં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

આજ રોજ ડો. જીગર પટેલ અને ડો. ચિરાગસુથાર  દ્વારા ગર્ભાશય ની નળી(Fallopian Tube)માં બાળક ધરવતા અને એ નળી ફાટી જવાથી(Ruptur...
10/12/2020

આજ રોજ ડો. જીગર પટેલ અને ડો. ચિરાગસુથાર
દ્વારા ગર્ભાશય ની નળી(Fallopian Tube)માં બાળક ધરવતા અને એ નળી ફાટી જવાથી(Ruptured Ectopic Pregnancy)વધુ પડતો રક્તસ્ત્રાવ સાથે ઇમર્જનસી માં આવેલા દર્દીનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવા માં આવ્યું.
નીચેના પિકચર્સ માં જોઈ શકાય છે કે આશ્ચર્યજનક રીતે ગર્ભ 7 અઠવાડિયા સુધી નો જોવા મળે છે.
દર્દીના હીમોગ્લોબિન નું પ્રમાણ બહુ જ ઓછું( 6%)
હોવાથી 3 બોટલ લોહી પણ ચડાવવા માં આવ્યું અને અનેસ્થેસીયા આપનાર ડો. દીપાલી રાઠોડ એ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.

મહેતા સર્જીકલ હોસ્પિટલ ખાતે ડો.જીજ્ઞેશ મહેતા, ડો. ચિરાગસુથાર અનેડો. જીગર પટેલ દ્વારા 8×8 સેન્ટિમીટર ની ગર્ભાશય ની ગાંઠ ધ...
27/08/2020

મહેતા સર્જીકલ હોસ્પિટલ ખાતે
ડો.જીજ્ઞેશ મહેતા, ડો. ચિરાગસુથાર અને
ડો. જીગર પટેલ દ્વારા 8×8 સેન્ટિમીટર ની ગર્ભાશય ની ગાંઠ ધરાવતા દર્દીનું કોથળી કાઢવાનું સફળ ઓપરેશન કરવા માં આવ્યું.
એ પણ નોંધનીય છે કે દર્દીને અનેસ્થેસીયા આપનાર
ડો.શિવાની દલાલ એ પણ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.

ડો. જીગર પટેલ , ડો. ચિરાગસુથાર અને ડો. દર્શક મહેતા દ્વારા શ્રીહરિ હોસ્પિટલ મધ્યે 24×20 સેન્ટિમીટર ની ગર્ભાશય ની અતિવિશાળ...
26/07/2020

ડો. જીગર પટેલ , ડો. ચિરાગસુથાર અને ડો. દર્શક મહેતા દ્વારા શ્રીહરિ હોસ્પિટલ મધ્યે 24×20 સેન્ટિમીટર ની ગર્ભાશય ની અતિવિશાળ ગાંઠ ધરાવતા દર્દીનું કોથળી કાઢવા નુ સફળ ઓપરેશન કરવા માં આવ્યું.
એ પણ નોંધનીય છે કે દર્દીની એ ગાંઠ નું વજન 2 કિલોગ્રામ થી પણ વધુ જોવા મળ્યુ હતુ.
અને દર્દીની એ ગાંઠ ને બહાર કાઢવા "મીનીલેપ" નામની ટેકનીક નો ઉપયોગ કરવા માં આવ્યો હતો
ખુબજ અઘરા ગણાતા આ ઓપરેશન માં અનેસ્થેસીયા આપનાર ડો. સુરેખા સાબુ એ પણ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.

આજ રોજ ડોક્ટર્સ ડે નિમિત્તે ડો. ચિરાગસુથાર , ડો. કુંદન મોદી અને ડો. જીગર પટેલ દ્વારા 12 ×12 સેન્ટિમીટર ની ગર્ભાશય ની ગાં...
02/07/2020

આજ રોજ ડોક્ટર્સ ડે નિમિત્તે ડો. ચિરાગસુથાર , ડો. કુંદન મોદી અને
ડો. જીગર પટેલ દ્વારા 12 ×12 સેન્ટિમીટર ની ગર્ભાશય ની ગાંઠ ધરાવતા દર્દીનું મુન્દ્રા સ્થિત ગીતા મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલ મધ્યે સફળ ઓપરેશન કરવા માં આવ્યું.
એ પણ નોંધનીય છે કે દર્દીને અનેસ્થેસીયા આપનાર
ડો. વિનોદ પ્રજાપતિ એ પણ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.

Address

Gandhidham
370201

Telephone

+919687621533

Website

Alerts

Be the first to know and let us send you an email when Shreehari women's Hospital and Endoscopic center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shreehari women's Hospital and Endoscopic center:

Shortcuts

Share

Category