04/07/2023
આવો જાણીએ કે ડાયાબિટીક આંખનો રોગ કેવી રીતે ઉદભવે છે?
ડાયાબિડીસના કારણે લોહીમાં સુગરનું પ્રમાણ વધે છે જે આંખના પડદાને ડેમેજ કરે છે,તેને ડાયાબિટીક રેટિનોપથી કહે છે
𝐁𝐨𝐨𝐤 𝐘𝐨𝐮𝐫 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭 𝐍𝐨𝐰:
📞: +91 81414 05248