PERFECT SKIN CARE

Call Directions Website Contact the practice

PERFECT SKIN CARE Perfect Skin Care is the only Dermatological Clinic in Gandhinagar offering all types of very effici

14/09/2026
सारे जहाँ से अच्छाहिंदुस्ता हमारा हमारा...Happy Independence day 🇮🇳
15/08/2026

सारे जहाँ से अच्छा
हिंदुस्ता हमारा हमारा...

Happy Independence day 🇮🇳

23/07/2026

ખરતા વાળની સમસ્યાનો ઉપાય
વાળ ટૂંકા કરાવી લેવા નથી, નથી ને નથી જ...😊

22/07/2026

Here's how to get glowing, healthy skin in three steps! 😊

હું છેલ્લા શ્વાસ લઈ રહેલું એક ખરજવું છું! ભરતભાઈને પગે વળગીને મારું આખું જીવન પસાર થયું છે.  એમને બીલકુલ ખયાલ ન્હોતો આવ્...
21/07/2026

હું છેલ્લા શ્વાસ લઈ રહેલું એક ખરજવું છું!

ભરતભાઈને પગે વળગીને મારું આખું જીવન પસાર થયું છે. એમને બીલકુલ ખયાલ ન્હોતો આવ્યો ને હું એમના પગે એવું તો વળગી પડેલું કે ખંજવાળી ખંજવાળી ભરતભાઇનો દમ નીકળી ગ્યો તો...

હાય ને એય કેવા મજાના દિવસો હતા! દિવસરાત, જાગતાસૂતા, એ ઊભા હોય કે બેઠા હોય એમનો એક હાથ મારી સેવામાં જ રોકાયેલો રહેતો.

પણ, આ માણસજાત છે જ સાવ નક્કામી! મારા જેવા જીવનભર સાથ નિભાવનાર સાથીથી ભરતભાઈ કંટાળી ગયા'તા, બોલો! એમને મારાથી છૂટકારો જોઈતો હતો. મેંય પછી મનમાં ગાંઠ વાળી હતી કે જોઈએ એવો તો કયો માઈનો લાલ છે જે મને મારા ભરતાના પગેથી ઉખાડીને દૂર કરી શકશે...

એમણે પછી જાતજાતના ને ભાતભાતની જગ્યાએ ચક્કર કાપી મુજ નિર્દોષને દૂર કરવા કાકલૂદી કરવા માંડી. એક સુંદર મેડમને ત્યાં તો મેડમ મને જોતા જ બેભાન થઈ ગઈ તી. હું તે જાણે કોઈ ભૂત હોઉં એમ બી ગયેલી ને ભરતભાઈને તરત ત્યાંથી રવાના કરી દીધેલા. એક યુવાને મારો ફોટો પાડી ચેટ જીપીટી પર મૂકેલો અને એને પૂછેલું, “What is this?” મેં મનમાં કહેલું કે ફાફડા ને કઢી ઢીસાઢીસ! એક નવી નક્કોર હોટલ જેવા પાર્લર કે ક્લિનિકમાં તો બે રૂપાળી છોકરીઓ ભરતભાઈને ઘેરી વળેલી ને કહે, સર તમે ફલાણું હેર રિમુવલનું પેકેજ લઈ જ લો, એમાં તમને ફાયદો...ભરતભાઈએ ચોખ્ખી ના કહી તો પાછી કહે, પેકેજ ના લેવું હોય તો કમ સે કમ અમારા ક્લિનિકને 5 સ્ટાર રેટિંગ તો આપતા જાઓ...

હું મનોમન હસી રહ્યું હતું ત્યાં તો એક દિવસ એ પરફેક્ટ સ્કિન કેરના પગથિયાં ચઢ્યા. ડૉ.સૌરભ કાપડિયાને ત્યાં વેઇટિંગ રૂમમાં ખીચોખીચ દર્દીઓ ભરેલા હતા. તમે નામ લો એ ચામડીના રોગના દર્દી ત્યાં હાજર હતા. મને સહેજ બીક લાગી હતી. મેં જોયું કે એમને ત્યાં ત્રણ ત્રણ લેસરરૂમ હતા. મને થયું કે આ ડોક્ટર પણ લોકોને રૂપાળા કરીને દાળરોટલી કમાઈ રહ્યાં છે, એ શું જાણે ખસ, ખરજવું ને દાદર!

ભરતભાઈ ડૉ.સૌરભની કેબિનમાં ગયા. દસમી મિનિટે બહાર આવ્યા. એમણે ડોક્ટરે લખી આપેલી દવા લેવાનું ચાલુ કર્યું ને મારી ભૂંડી બેઠી. હવે હું મારા છેલ્લા શ્વાસ લઈ રહ્યું છું....
-


18/07/2026

#

ખીલ થવા નોર્મલ છે એને તમે રોકી શકવાના નથી. 👍ચહેરા કે બોડી પર ખીલના કોઈ પણ નિશાન છોડ્યા વગર એનાથી છુટકારો મેળવવો શક્ય છે....
18/07/2026

ખીલ થવા નોર્મલ છે એને તમે રોકી શકવાના નથી. 👍

ચહેરા કે બોડી પર ખીલના કોઈ પણ નિશાન છોડ્યા વગર એનાથી છુટકારો મેળવવો શક્ય છે. 😊

ચામડીને લગતી કોઈ પણ સમસ્યાનો સરળ ઉકેલ એટલે તમારી
પરફેક્ટ સ્કિન કેરની મુલાકાત...બાકીનું બધું અમારી પર છોડી દો!



ntroducing POTENZA, A NOVEL RF MUCRONEEDLING PLATFORM FIRST TIME IN INDIA... it's one more feather in the crown of PERFE...
23/04/2026

ntroducing POTENZA, A NOVEL RF MUCRONEEDLING PLATFORM FIRST TIME IN INDIA... it's one more feather in the crown of PERFECT SKIN CARE...So now one more world-class treatment will be available in PERFECT SKIN CARE



18/02/2026

Last Sunday conducted a full day workshop on Laser at my clinic Perfect skin care, about 1૩ dermatologists from Gujarat and 2 from Mumbai attended the workshop ....It was a very nice platform for learning from eachother..It was an amazing experience to teach and learn everything about lasers and Energy based device... special thanks to Ajanta Pharma for this event and for your support

Address

Sector 21 Road
Gandhinagar
382021

Opening Hours

Monday 10am - 2pm
4:30pm - 8:30pm
Tuesday 10am - 2pm
4:30pm - 8:30pm
Wednesday 10am - 2pm
4:30pm - 8:30pm
Thursday 10am - 2pm
4:30pm - 8:30pm
Friday 10am - 2pm
4:30pm - 8:30pm
Saturday 10am - 2pm
4:30pm - 8:30pm

Telephone

+917923260097

Alerts

Be the first to know and let us send you an email when PERFECT SKIN CARE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to PERFECT SKIN CARE:

Shortcuts

Share

Category