Janki Maternity& Surgical Hospital & Laparoscopy Center Gondal

  • Home
  • India
  • Gondal
  • Janki Maternity& Surgical Hospital & Laparoscopy Center Gondal

Janki Maternity& Surgical Hospital & Laparoscopy Center Gondal Dr.Dhaval Sakhiya(MBBS,DGO)
Dr.Janki Sakhiya(MBBS,F.Pedia)
3D/4D,Sonography,FTND/LSCS,Wellbaby Clinic

માતાને પ્રેગ્નન્સી માં હાઈ બીપી જેવી ગંભીર સમસ્યા હોવા છતાં સમય સર અને યોગ્ય સારવાર દ્વારા નોરમલ ડિલિવરી જાનકી હોસ્પિટલ ...
22/08/2026

માતાને પ્રેગ્નન્સી માં હાઈ બીપી જેવી ગંભીર સમસ્યા હોવા છતાં સમય સર અને યોગ્ય સારવાર દ્વારા નોરમલ ડિલિવરી જાનકી હોસ્પિટલ ખાતે કરાવવામાં આવેલ....
વ્હાલી દીકરી.... ૨.૫ કિલો .....
❤️

ગુરુવાર ની વહેલી સવારે ગુંજી કિલકારીઓ...એક વહાલી દીકરીના આગમનથી લીલા પરિવાર (ગામ પીપળીયા)માં ખુશીઓ છવાઇ....🩷🩷🩷
20/08/2026

ગુરુવાર ની વહેલી સવારે ગુંજી કિલકારીઓ...
એક વહાલી દીકરીના આગમનથી લીલા પરિવાર (ગામ પીપળીયા)માં ખુશીઓ છવાઇ....🩷🩷🩷

બંને પરિવારમાં નાના એવા બાળ શિવ ના જન્મ થી પરિવારોમાં ખુશીઓનો માહોલ.... ૐ નમઃ શિવાય...🙏     ♥️
19/08/2026

બંને પરિવારમાં નાના એવા બાળ શિવ ના જન્મ થી પરિવારોમાં ખુશીઓનો માહોલ.... ૐ નમઃ શિવાય...🙏
♥️

સ્વતંત્રતા ના પાવન દિવસે ત્રણ ત્રણ વીરાંગનાઓ(Heroic women of freedom)નો જન્મ....   👫  😇❤
16/08/2026

સ્વતંત્રતા ના પાવન દિવસે ત્રણ ત્રણ વીરાંગનાઓ(Heroic women of freedom)નો જન્મ....
👫 😇❤

14/08/2026

આપ સૌના આશીર્વાદ અને સહયોગ સાથે આજે અમે અમારી જાનકી હોસ્પિટલ ના ૪ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ આપ સૌ ના હર્ષ સભર આભાર🙏
4th Anniversary of Janki Hospital
❤️☺️ 🏥

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ એક બાળ શિવ ના જન્મ સાથે...ભગવાન શિવ ના આશીર્વાદ સાથે જન્મેલ ૨.૭ કિલોનું બાળક...માતા ને GDM(પ...
14/08/2026

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ એક બાળ શિવ ના જન્મ સાથે...
ભગવાન શિવ ના આશીર્વાદ સાથે જન્મેલ ૨.૭ કિલોનું બાળક...
માતા ને GDM(પ્રેગ્નન્સીનું ડાયાબિટીસ) અને બીપી જેવી હાઈ રિસ્ક કંડીશન હોવા છતાં માતાની તંદુરસ્તી ધ્યાન માં રાખીને યોગ્ય સમયે બાળકનો સિઝિરિયન ડિલિવરી દ્વારા જન્મ કરાવેલ...
ૐ નમ: શિવાય🙏

11/08/2026

Late night emergency
રાતે 3 વાગ્યે આ સુંદર નાનકડી પરી નો નોરમલ ડિલીવરી દ્વારા જન્મ🩷🩷 ૩.૨ કિલો

10/08/2026

એક નાનકડા રાજકુમાર ના જન્મથી સોજીત્રા પરિવારમાં ખુશીઓ નો માહોલ...
Baby boy 2.5 kgs

Late night and early morning emergency babies 🩷🩷ભગવાન ના આશીર્વાદ સાથે જન્મેલ બે સુંદર નાની નાની પરીઓ...બંને એ માતાના ગર...
07/08/2026

Late night and early morning emergency babies 🩷🩷
ભગવાન ના આશીર્વાદ સાથે જન્મેલ બે સુંદર નાની નાની પરીઓ...
બંને એ માતાના ગર્ભ માં j મળ કરી લીધું હોય(Thick MSL) ... ટાઇમ પર હોસ્પિટલ પહોંચી જતા બંને ની નોર્મલ ડિલિવરી શક્ય બની અને બંને પરીઓ એકદમ સ્વસ્થ જન્મેલ.... 🩷🩷
👩🏻‍⚕️🚑🏥💉

લક્ષ્મીજી....How beautifully both flaunting their arrival in world 🌍🌍
06/08/2026

લક્ષ્મીજી....
How beautifully both flaunting their arrival in world 🌍🌍

Address

Gondal
360311

Telephone

+918488032732

Website

Alerts

Be the first to know and let us send you an email when Janki Maternity& Surgical Hospital & Laparoscopy Center Gondal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Janki Maternity& Surgical Hospital & Laparoscopy Center Gondal:

Shortcuts

Share

Category