22/06/2026
આજ રોજ નિયામકશ્રી આયુષના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી સાબરકાંઠા દ્વારા તારીખ 21/06/2026ના રોજ *12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026*_(yoga for healthy ageing)_ નિમિત્તે
આયુષ આરોગ્ય મંદિર રાયગઢ દ્વારા ૩ અલગ અલગ જગ્યાએ યોગ શિબિર કરવામાં આવી
૧) સહયોગ ટ્રસ્ટ રાજેન્દ્રનગર
૨) પ્રાથમિક શાળા રાયગઢ
૩) નવલપુર પ્રાથમિક શાળા
કુલ લાભાર્થી ૨૫૦+
યોગ સેવક
યોગ સેવિકા
ફાર્માસિસ્ટ