19/04/2026
Spine health એટલે તમારી overall life quality…
જો spine સારી હોય તો –
✔️ ચાલવું સરળ
✔️ ઊંઘ સારી
✔️ રોજિંદા કામમાં વધુ energy
પણ spine problem હોય તો…
❌ માત્ર દુખાવો નહીં,
❌ જીવનની quality પર સીધી અસર
👉 તેથી spine નું ધ્યાન સમયસર રાખવું ખુબ જ જરૂરી છે.
👨⚕️ Dr. Ankurr Patel
Consultant Orthopaedic & Spine Surgeon
📍 Sparsh Spine Care & Orthopaedic Hospital, Himmatnagar
📞 94295 32414